પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૧
અંગદવિષ્ઠિ.

અંગદવિષ્ટિ, ચઢ્યા. અંગદ ચાંપથી, મુખ જપતા શ્રી રામ; પોતે આપે પાંસા, જ્યાં રાવણનું ધામ. દ્ધિ ઉપમા રાવતણી, કેમ કહે કવિરાજ; મહિપત ઢુલ મધવા સમા, લક દેશકે લાજ. પ્રતિહાર મેટા પોળપર, એલ્યેા મુખથી વાણું; કહાં જાયરે વાંદરા, મૂર્ખ મા જાણુ. છપ્પા. ૪૦૧ ઓળગ કરે જ્યાં ચંદ્ર, ચંદ્ર જ્યાં છત્ર કરે છે; દિવાકર કર દીપ, વણ્યાં નીર ભરે છે; ચાર વદનથી વેદ, બ્રહ્માજી પાઠ ભણે છે; ધલહુલ તજી ધર્મરાય, ગાનગુણુ એહુ ગણે છે; રતન ખાણુ રતનાલળી, ૧૯૫૬મ મોટા મણી; રિદ્ધિ ઘણી રાવણુધરે, પહ જળહળ જ્યાત ઉદ્યાત, મણિ જળહળતા જડિયા; ચિંતામણિ ભર્-ભાત, નવેગ્રહ આવી અડિયા; પરવાળા પર પાળ, ાટિક સ્તંભ ર્ય છે; ચુડામણ ચાપાસ, કનકાહાર કર્યા માસિદ્ધિ નવનિધિ રિધિ, મહાલક્ષ્મિ વાસે વસી; શિવની આપી સમૃદ્ધિ જ્યાં, ત્યાં ઉપમા કરવી કશી. ૧૨ અલખત દ્રાસતણી, ૧૩ સાત સેનેરી કાટ, અધિક એક જોજન ઉંચા; પાંચસે પાંસઠ પેળ, આળ ખરા જ્યાં ખુચા; દરવાજો અસબાસા છે બારી; દશવીશ, ત્યાં બેઠા બળવંત, ધીરનર ધનુષા ધારી; વણુ આજ્ઞાએ વિચરે નહી, વાયુ સરખાપણુ જ્યહાં; એ અળબળ અંગદ અધિક, પલક એહુ પહેાંત્યે ત્યહાં ૬૪ સત્તર સહસ્ર સંગીત, વિવિધ પેર વાળ વા; ઘટ ઘડિયાળાં ઘેર, ધાં નિશાણુજ માજે; નવ લખ નવ હજાર, નવિન વૃત કિન્નર નાચે; નાટક ચેટક વર્ગ,રાય રૃખી મન રાચે; ગડગડે, શાભા સુરનાયકતી; વળી દેવદુભિ આણુ કાડ સામદ સહિત, લાયક ખેઠા લકાણી, ૬૫