પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪
સામળ ભટ.

૪૦૪ સામળ ભટ. દુહા. છત્રપતિ ત્યાંય એક છે, રિદ્ધિપતિ રઘુનાથ; એમ કહી પ્રતિહારને, હેડે સ્વાયા હાય. ગ્રવણ આજ્ઞાએ વાંદરા, પગ ધરે પુરમાંય; કાયા ક્રોડ કડકા કરૂ, રહે રહે ઉભા મઅગદ હસીને ખાલિયા, રાવણુ છે બહુ દૂર; જાવાને અટકાવ કામ, દશાધની દાર. પ્ર-વડા મૂરખ તુ… વાંદરા, વિડ વિડે કરેશુ વાત; પેાળ ખીજીએ પાઠવું, દિન ઉદ્મા રહે સાત, એવી પાળેા સાત છે, ન ઉબારે પચાશ; અરજ સુને જો રાયજી, મનની પાંચે આશ. કહોં મલવા તું આવિયા, શુ લાવ્યા છે બેટ; શુ આપે છે મૂજને, વાત પહોંચાડું દે ગટ્ટે મન વિચારિયુ, મલવા ન દે આ દિશ; કાપ કરીને કર પ્રહે, પ્રતિહાર ચઢી રીશ. છપ્પા. ત્ પ્રતિહારે દીધી ગાળ, અંગદને ઉડી ઝાળ; ઉયા ત્યાંથી તતકાળ, દાવે દાંત કર્યાંને; એ ચારેક ભરી ફાળ, તાંત સરીખા કાળ; અધિક કરતા આળ, ધણી રીસ ચીને; સવાયા ઘવાયેા વાળ, ભલે તિલક ભાળ; બુદ્ધિનિધિતણા ખાળ, ખાઝષા વધુ વર્ષાંતે; પકડ્યે ત્યાં પ્રતિહાર, મહેૉકમ દીધું ભાર; કહ્યું કે શી વાર ? લીમાં પાંચે શીર મહીને. r ૫

પાકારી પ્રતિહાર, ધીર ઉપર તે ધાયા; દીધી ગાળ દશ વીશ, પૂછ શત્રુના સ્હાય; અગદર એક પ્રહાર, કાપ કરીને કીધા; યમ લાપે મુજ લાજ, દાવ દોષીએ દીધેલ; પછિ અગદ ખીજ્યા અંગમાં, ધાટ પ્રથમ એને બહુક સામળ કહે સેવક રામા, નરપતિને વળતે નડું ૮૭ કવિત