પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૫
અંગદવિષ્ઠિ.

ગદર્શિ. દુહા. દુસરી ખિડકી સચી, વ્હીક નહી કહુ મન; વે પાંચુકી તુલ હનૈ, યે બાનરક તન કવિત. અડાવીને દીધી દોટ, તુરીથી કીધી એટ; ક લોટપોટ સહુ, ધીરપણે ધાને; મસ્તકની માણી મેટ, ક્રિયેા કનક કાટ; અધિક જોરની ઓઢ, ચઢયા ચિત્ત ચાહીને; હલાવતા હાથ ાઠ, પૂછતા પ્રહાર પાટ; ઘણા ગુણતણા ગેટ, ગયા ગુણ ગાઇને; એ। યહાં લખીશ, હૃદેમાંહે રાખી રીસ; પાંતરીશ શીશ ઉમા, સભામાં સાહીને. ઝુલના છંદ.. rv te . ચતુર નર ચાલિયા મન સમામાલિયા,પાળિયા ખેલ અધિક એશ; નગર શુભ નરખતા, હૃદયમાં હરખતા,વરખતા ઝેહેરને વરખવેશ દશક ધશુ' ડાલશ'દૂ વિધ ખેલશુ, ખોલશે લડ ા શૂરપણુ’ સાધશું’ વિષ્ટિયે વાધશુ', રામની પાસથી લાગ્યુ કેશ હર ડ દેશ થયા. હાલકડુલક ત્રાસ, પચા ડોઢી ને ડેઢી; મુબારવ ચેાપાસ, વિકટ વાટા જ્યાં ઢડી; પ્રાજે કીધા પ્રતિહાર, દ્વાર ઉબાડી ધાયેા; પાંત્રીશ શીશ કરમાંય, અતિ હકારી આયt; તે નેહા સહ જોઇ રહ્યા, કર ઊંચો કાં નવ થયા; સામળ કહે સેવક રામને,તે બ્રાહડમલ ધરમાં ગયેા. ધાયે અંગદ ધીર, નીર ઉતાર્યા નરનાં; દેવટ સીધા દરબાર,વખાણુ શાં કહુ વાનરનાં; પુરમાં પડયા પુકાર, છેકે હિમ્મત છુટાણી; લુટાણી; વાયે ચાલી વાત, લંક આધી ત્યાં ખલક બાધિ ખળભળી, નાસવા લાગી નારિયે; કાઇ ઉંચી ચઢે અઢારિયે, બષ કરે ા બારિયેદ, કઢ લપેટી વાટે લાખ, ઝપેટી કીધા જોયા; અટપટી કરતા આળ, ટેક દેખાડા તારા,