પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨
સામળ ભટ.

કાર સામળ ભટ અનમી ની નમાવિયા, બળિયાશુ બાધે માકરી; અરાઢ પદ્મ ખાતેર ક્રેડ નર,તે કરે સુગ્રીવની ચાકરી. દુહા. પ્રાજે કરે પક્ષ એકમાં, કરે જે ઉપર ક્રોધ; સુર સામદ સુગ્રીવા, જા'ખુવાન છે વ્હેધ. રાવણ--અધિક ખેાલે કયમ અગદા, Áભુવાન તે કાણુ; નિથ દીઠો નથ સાંભાળ્યા,યમ પેદા થયા એણુ, ક્રય. અં–જોબનવંત જશવત, અધિક પરાક્રમ આપે; કરે સુગ્રીવ જે રા, એને પરતાપે; તે નલ નીલ જેનાં નામ, તેહ કિંકર છે જેવા; અાઢ પદ્મના પ્રધાન, તાલ ત્રહાપક્ષે તેના; છત નબુવાનને, સરજ્યા નથી સામળ કહે અધિક પ્રાક્રમી, થિ વરષા કે વૃષ્ટમાં કેઇસમાં; દુùા. રાવણ-તલ વાનર તે કાણુ નર, વાનર કરે વખાણુ; નીચ ઉપમા કરે ય તુ, અંગદ નામ અણુ. ય. -નલ વાનર નર તેહ, હાડ કરી તે હાયા; નલ વાનર નર તેહ, પાણ પાણી પર તાયા; નલ વાનર નાર તેહ, સાગર ખાડ કીધે; નલ વાનર નર તે, પયેાધી પમવત પીધે; જળ ઉપર જેણે સ્થળ કર્યું, વિકટ વાટ જળવકમાં; સાભળ કહે નર તે નીલ નલ, લશ્કર લાત્મ્યા લકમાં. દુહા. રાવણ-કિકર ઉપમા શિદ કરે,નીચ જાત કેણુ નીલ; મારે મનતે પિપિલિકા, તારે મન ફીલ, કખિત. –સહઆર્જુન સુર બડા, નવખડકો નરે જાકે દરબાર વઢે, રાવન તુ રચાહે; રમાડયા જમાડયા રીત, પશુ જાન પ્રીત કીની; ૧૩૭ ૧૩૮ ૧૩: ૧૪૦ ૧૪૧ ૧૪૨