પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪
સામળ ભટ.

૪૨૪ શામળ ભટ. -દુષ્ટ દુર્જનને સજ્જન તે કસ્યો, ભ્રષ્ટ પાષ્ટિ આચાર કહાવ્યા; જાર જન જીવતીને જનેતા કહે જ્યા જાર તે શું કરે ચિત્ત યા અધર્મી અકર્મી ધર્મ ધારે નહિ, પાપની બુદ્ધિના પાય પાચા; ન પૂઠે વૃક્ષ ખાવળ ઉગીએ, તે કહે માહરે ઠીક છાયા1' રા–બાપનું નામ ખેાળ્યું ખુહીણુ તે, સેવક થઇ શત્રુને રેહે” શરણે; પેટને કાજ પરપંચ એ શ્યા કરે, વખાણુ કરે વેરીનાં વિવિધ વરણે; લાજ રે લાજ કઇ માલ હેાય મૂળમાં, તાત હણનારના ચાંપે ચરણે, અંગદ તુજ સમે અખિલઅવનિવિષે,કપૂત નથિ સાંભળ્યા કાઇ કરશે ય. અગઢ-કપૂત નામ તે। તેહ, સતારે સીત સતીને; કપૂત નામ તે તેહ, જપે નહીં જોગ જતિને; કપૂત નામ તેા તેહ, રામ શું રાઢે રીઝે; કપૂત નામ તેા તે, ખરૂ' કતામાં ખાજે; અહકારી વિચારી એ આપમાં, મેત ભાગા મનમાં બિયે; સામળ કહે સેવક રામનો, કપૂત રાવણુથી ખીજો કિયા. ૨૧૭ રાવણ-મલે બીજો બળવંત, મુછાળા હાયે ભાર; પૂછાળા માટે પાર, હાડ તે માટે હા; જનાવરપર શે જોશ; શત્રુને રહે શરણ, તે ઉપર શા તારાષ્ટ્ર કાન કાગળી તણા, છેદેથી મેમ નહિ મૂકે; વાનર વનર જાત, લ કંપતિ કહે રે લગુરિયા, તેથી જીવતે મુકુ તૂને, ૨૧૪ અંગઃજોનાર મુજ સામુ’ કાય, નથી જન્મ્યા કા જાતે; જોનાર મુજ સામુ’ કાય, સુ'× નથી ખાધી માતે; જોનાર મુજ સામુ કાય,નથી સરજ્યેા બ્રહ્મસ્2; જોનાર મુજ સામુ` કાય, નથી વરષા કે વૃ2; જીવ રહ્યા ત્યાંતાં જડી; જમલાક પાચા ુ તે ડી. ૨૧૫ હરનીશે; મુજ સાસુ નથી ખેલતા, ખેલે આયુશ આવિ રઘુ, રાવણુજમ પૈકી કરનાર, લંક કુટું ગ્રહે ન હૈ કોઇ નામ, વરદાન એ આપ્યુ. ઇશે; ચાંપે પનાતી ચરણુ, કરમ કરજોડી રહેછે; અષ્ટાત્તર શત ભાષ, ખમા ખમા નિત્ય કહે છે; નિકટ માત નહી નગરમાં, માઝા કુણુ લેપે માહુરી; જશવંતા રાવણુ ઝીંતજ, જુગ ભાષામાં જાહરી, ૧૬