પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૦
સામળ ભટ.

૪૩૦ સામળ ભ લક્ષ્મણ સરખા કાટ, રામ સરખા બહુ રાન્ત; જાવુ ન પામે કાય, નોરાવર ઝીઝ; તું કિંકર થઈને કરગરે, કર એઢ ભીખારી થઈ; જો બળ હાય બુધ્ધિહીમાં, તે તુતેડી જા તહી. કામત. અગઢ-પૂર્વ જન્મ પાપ થકી, સીતાના શ્રાપ થકી; અડકલ ઓછી આપથકી, સેજ પડયા મૂળમાં; અક્ષરના અકથકી, વિધાતાના વકી; ર્જાયા કા રકથકી, ધન મેળ્યું ધૂળમાં અંકાર અતિ આણ્યાથકી,મમત મૂઢ માણ્યાથકી; નિરગુણુ નાણ્યાથકી, તણાયા તુ પૂરમાં; છેક બુધ્ધિ છી થકી,અક્કલ આપ આછી થકી; રાવણુ તેં હાથ ધાણ્યા, ગાખરના મૂળમાં. ૨૪૪ ૨૪૫ ઝૂલના છ વિ-દિષ્ટ ભુંડી કરી રીસથી રાવણે, રાજમદોરથી રાજ યા; જવુ ન પામે હવે જીવતા વાનરા,એમ કહી આપ અધિપત્ત ઉઠયા; ગુરજ ગુપ્તિ ગ્રહીસામર્દો સંચા,કાટ કોટયાન જ્યમ રાષ્ટ્ર છુટયા; પુત્ર વાળીતણા વીટી વિધવિધે, ખાણુના શીર વરસાદ વુમે, ૨૪૬ હાલક હુલક હલકાર હળહળ થયા, માર ભારે કરી ભુંડ ભક્ષા; અધિપતિ આજ્ઞા કાણુ લાપી શકે, શર સામદતણી દીધ શિક્ષા, વીટી વાળીસુત ઘેર ઘુમ્મર ઘણું, રીસ તે દનતણી ઢાંધકક્ષા; લખવસા લાજ કાણુ લઇ શકે એહતી, જેને શીર શ્રીરામરક્ષા, ૨૪૭ એક શ્રી રામનુ નામ રસના જપે, જન્મ કાટિતા તાપ ત્રાસે; એક શ્રી રામનું નામ રસના જપે,અષ્ટ મહાસિધ્ધ નવનિધ વાસે; એક શ્રી રામનું નામ રસના જપે, નિમિષમાં પાપના એધ નાસે; એક શ્રી રામનું નામ રસના જપે, એસી લૈમાન વૈકુંઠ જાસે. ૨૪૮ શ્રવણે સુણે રામનું નામ જો સ્વમમાં,તેહને ભવતણી ભીડ ભાજે; ચંદ્ર કઇ કાટિયા તેહ નરને નમે, છત્રચિંતામણુિ છાંય છાજે; અચળ ને અમર વૈભવ વૈકુંઠના, અનહદ નાદિન વેણુ વાજે; ઉલ્યુમ કશી તેહને દેહમાં દુઃખ કશુ,સામળતા સ્વામી જેશીશગાજે, અરીજ કે ખીજથી રામ હૃદયે રહે, જય જાપ કે તપને મૂળ માને; દેહ ઘતાર નવ રામ ક્રાડે કહે, સમઝિયા તે ૠણું' શાસ્ત્ર શાને;