પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ભક્તિ.

નરસિંહ મહેતા. હતી ભારને, હુ લેઈ શુ કરૂ, લેભિયાની નથી જાત મ્હારી; આગે વિધાતાયે, વામન નિર્મ્યા, વરતે રહેવું મારે બ્રહ્મચારી.. ચેતરે તું બળી, શુક્ર કહે છળ પડયા,વિષ્ણુ એ વામન વેશધારી; અશ્વગન સમે, દાન અવનીતણું,પાત્ર એવું કયાં મળે મુને મુરારી, ખ. હરિતષ્ણુા ચરણ ઉપર નિર નામતાં,નાળમાં ભૃગુસુત પેડા ચાલી; રીસ હૃદય ધરી, ઘણું ઘણું રાયજી, નેત્રમાં દર્ભની સેર ધાલી, ખ. બાપડે બધિરાય, પગતળે ચાંપીયા, પ્રભુ પાતાળના કરીને થાપ્યા; ભણે નરસૈયે હિર,બકનગાધીન છે,ઃ અવિચળ અધિકાર આપ્યા. યદ્ર ૧૪ મુ મ. ધ્યાન ધર ધ્યાન ધર,દના કારતુ,જેથકી અખિલ આદુ પામે; અષ્ટ મહા સિદ્ધિ તે, ઠાર ઉભી રહે, દેહનાં દુકૃત તે દૂર વામે, ધ્યાન, મેરનાં પીંછના, મુગઢ મસ્તક ધરે,કુંડળ મકરાકૃત શ્રવણુ લળકે; નિલવટ તિલક તે, સુભગ કેસરતણુ, કર મુક્તાહાર ઢળકે. ધ્યાન. પીતાંબર પલવટ, કટિતટ રુચિર છે,લલિત ત્રિભ‘ગી વહાલે વેણુ વાગે; કદમના દુમતળે, રાધિકા રસભરી, હજીને સગ આલપિ ગાયે. ધ્યાન. મારલીની તિિત સુણી,વનિતા વ્યાકુળ થઇ,ગાપિકા કેરડાં વૃંદ આવે; નરસૈંયાને મન, આનંદ અતિ ધા, પુષ્પ મુકતાળ લેઈ વધાવે. માન. ૫૬ ૧૫ મુ ધેરી, શા. શા સુખે સત્તા સંભાર શ્રીનાથને, હાથ તે હરિ વિના કાણુ સ્વાયે; તાત ને માત ભુત, ભ્રાત ટાળે મળ્યાં, દેહલી વેળા સા દૂર ન્વયે શા ઉધે મસ્તક હતા, ઉગ્ર તપ આચરી, ભકિત કીધી ભગવાન કરી; અવતરી પાશ બંધાયા ભાયાતણે, લ'પટી લાલચે લીધા દિવસે ચાદરા ભમ્યા,રાત નિદ્રા વિષે, સ્વપ્નમાં સાંભરે મેટી માયા; પલક પરવાર નહિ, હરીને ભજવાતણો,જ્યાં લગી જીવ સજોગ કાયા. શા. ધન ધામે કરી, મેહિ રહ્યા લાખિયા, વેદના વીસરી નાથ ત્રિલેાકના, હારે ન સભારિયા,જ્યારે રાખ્યા તા જરામાં ઘેરી. શા. જાગ્યરે જીવડા, વાજ આવ્યા ધણુ, કેટલાએક પ્રતિભેાધ દીજે; નરસેના રામતે, નિત્ય સંભારતાં, દેહનાં દુષ્કૃત દૂર ફીજે. શા.. ગર્ભકરી; સાધુ સાચે ભો, ચરણ ગેવિંદનાં, માનવી દેહ તે તત્ત્વ કહિયે; કૃષ્ણુ કહેા કૃષ્ણ કડા,વળિવળ કૃષ્ણ કહેા,કૃષ્ણ કહેતાં સઉસ્ખલહિયે. સાધુ કૃષ્ણ સેવાતણી, અમર ઇચ્છા કરે, મૂઢમતિ માનવી કાંઈ ન જાણે; કૃષ્ણનું નામ રખે, હૃદયથી વીસરે, ધન્યમાં ધન્ય કૃણુજ પ્રમાણે સા