પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
ભક્તિ.

ભક્તિ. જેને જોવા મહામુનિજન વન ભમે, વિઠ્ઠલે વનમાં ગાયે ચારે; બણે નરસૈંયા જે ચતુર નર તે ખરા,અહરનિશ કૃષ્ણે શ્રી કૃષ્ણે ધારે. સાધુ, પદ્મ ૧૭ મુ પારકી દૂશે મહતા કરે પ્રાણિયા, પુણ્ય પાખી સર્વ વાત ખેાટી; કે તે તેા કણ કાદરા વાવિયા, ત્યાંથી જન્મે તું તે દાલ રેટી? પારકી. કે તે" તે દાન કદી આપ્યુ' અજ્ઞતણુ, કયાંથી હું તું તે ઘેર બેટી કે તેં તા કથિર સાનારને આપિયુ, ક્યાંથી પહેરે તુ'તા કનકટાટી? પારકી પુણ્યથી રિદ્ધિ છે, પુણ્યથી સિદ્ધિ છે, પુષથી પેહેરશે ડગલો ડાટી; ભણે નરસૈંયા તું, પુણ્ય કર પ્રાણિયા, પુણ્યથી પામશે પદવી મેાટી, પારકી. પદ્મ ૧૮ મુ ધન્યરે ધન્ય મહાપુણ્ય જશેાદાતણુ, પુત્રભાવે પરિબ્રહ્મ રાજે; નંદના નંદ આનંદ થઇ અવતસ્ત્રો, શેષ બળભદ્ર સગે બિરાજે, ધરે. અમર આહીર અરધાંગ ગેાપાંગના, વૃક્ષવેલી સર્વ ઋષીરાણી; ભક્તિ તે રાધિકા, મુક્તિ જશેામતી, વ્રજ બૅંકુઠું તે વેદવાણી, ધન્યરે, નિગમ વસુદેવજી, ગાય ગેાપી ઋચા, દેવકી બ્રહ્મવિવાદ કહાવે; બ્રહ્મા કર લાકડી, વેણુ મહાદેવજી, પચવન કરી ગાન ગાવે. ધન્યરે. ઈંદ્ર અર્જુન અહંકાર દુાધન, દેવતા સર્વે અવતાર લીધે; ધર્મ તે રાય યુધિષ્ઠિર નો, દાસના દાસ નરસૈંને પ્રાધા, ધન્યરે. પ૬ ૧૯ મુ ઊઠે ઉતાવળા, ચાલને વિઠ્ઠલા, ગૅવિદા ગાયને વચ્છ ધાવે; જાગ્યને જાદવા, જનની જશેાધ વદે, કહાન કાં ધણું તને નિદ્રા આવે. ઊઠે. દંતધાવન કરો, આળસ પરહરી, રજની તિમિર ગયુ’ પાડા ફાટયું; ક્રૂર તે કરમ, શે નીરાતા, હિરે દામૈદરા થાય ખાટું, ઊઠ આરા બહાર બળિભદ્ર ઊભા રહ્યા, જોરે વહાલા તારી વાટ નેત્રે; નરસના સ્વામિનું, મૂખડું દીર્ડ, ભાતનું મનડું અતિરે મેહે. ઊઠ યઃ ૨૦મું. મારા નાથજી મુજને, ભક્તિ દેજો સદા, દીન જાણીને સંભાળ લેજો; ભક્તિ આપી ભલા, ભાવથી ભૂધરા, અંતે આવી અહેાનીશ રહેજો. મારા. ભક્તિ કારણુ ભારા, દેહ દુરબળ હો, દૈહકારણ રખે સ્નેહ જાયે; આજ સનસાથ જદુનાથ જ વીસરે, વળતી વલે મારી કુણુ થાયે. મારા. કર્મ કુંડાં કરી, ખાણુ ચારે ભરી, નાસવા નીસા નામ્ ખરી; કૃષ્ણફિસ્તન વિના, જામ જાએ તૃયા, જેમ રહે ૠગ દ્ધિ હારી. મારા.