પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
નરસિંહ મેહેતો.

૧૮ નરસિહ મહેતા. હું ગર્ભ નાના ક્ચ્યો,નિત્ય ઊજાગરા,નવ ડી નાથજી શરણુ પાખે; ભવિષે બૂડતાંવાર તે બુમ નહિં, બાંહ્ય ગ્રહી મૂજને કાણુ રાખે, ભારા. અલ્પ આયુષ્યમાં, કલ્પના મનુષ્યને, આજ કાધું વળી કાલ કરવું; શ્વાસનો રો વિશ્વાસ નહિ નિમિત્તે, આશ અધુરી ને એમ મરવુ. મારા. ઉત્તમ મધ્યમ, વરણું તુ વિઠ્ઠલા, પ્રગટ થને દરશન પમાડે; નરસૈંયા રકને, ટક કરુણા કરે, દીનબ વળ્યા આંક આડા. મારા, યુદ ૨૨ મુ ભૂતળ ભૂતળ ભક્તિ પદારથ મેટુ, બ્રહ્મલેકમાં ના; પુન્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચેરાસી માંહી રે. હરિના જનતા મુક્તિ ન માગે,માર્ગે જનજન્મ અવતારરે; નિત્ય સેવા નિત્ય કરતા એછવ, નિરખવા નંદકુમારરે. ભરતખંડ ભુતળમાં જનમી, જેણે ગેવિંદના ગુણ ગાયારે; ધન ધનરે એનાં માતપિતાને, સફળ કરી એણે કાયારે ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસીરે; અષ્ટમા સિદ્ધિ આંગણિયેરે ઊભી, મુક્તિ છે એમની દાસીરે, એ રસના સ્વાદ શંકર જાણે, કે નણે શુક બ્લેગીરે; કાંઇએક જાણે વ્રજનારે ગોપી, ભણે નરસયા ભાગીરૅ. ભૂતળ, ૫ ૨૨ મુ ભૂતળ, ભૂતળ ભૂતળ, આંખ અણિયાળી સઉકા આંજે,આંજ્યામાં ધણા વેહેરા રે; જ્યાંલગિપિયુ પ્રેમે ન માલાવે,આભર સઘળાં ડેડુરા રૅ. આંખ-ટેક. મ્હા મકાડૅ માહન ન રીઝે, હૃદયાભ્યતર જોય; આવળકેરાં ફૂલ અતિ સુંદર, શીશ ન બાલે સાચે મને અને સત્યવાદે, સદા નરસૈંયાના સ્વામિને રસ ઊંડે, બર લેવો ઘટ કાગેરે. આંખ. શામળિયા રાચેરે; કાયરે. આંખ યદ ૨૩ સુ મન માન્યુ શામળિયા સાથે, વશ કરિ તેણુનીસાને રે; એલ્યુ ન ગમે બીજા કાનું, કામણ કીધાં કહાને રે. મેરલી વજાડે જેમ વેંધાયે, મૃગ નાદ સાંભળ કાને રે; તેમ વેધાઇ રહ્યું મન મારૂ, ગાવિંછને ગાને રે. જે જે રાગ જેને હાય વલ્લભ, રીઝે તેને તાને રે; નરસૈંયા રીઝે મનભીને, હર્િસઅમૃત પાને ૐ . મન. ભુત. મન.