પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ભક્તિ.

ભક્તિ પદ્મ ૨૪ મું. એક. એક ગમે ાપીને વહાલા, અવર બીજાનુ મારે કામ કશુ; બાપતણા સમ ખાઇને કહુંધુ, નદલાલ વયે ગામ વસ્યું, શાળિયા સુંદર વર સજની,તેને દેખી માફ… મન વિલમ્યું; એને મૂકી જેબિજાનૈભજરશે,તેનું કાળે લાળે કરમ ધર્યું, છેલ્લેા ને ઈંગાળા, ગઢડિયાળા ગુણભડાર; નરસૈંયાનો સ્વામિ શામળિયા, વૈષ્ણવ જનકરા દાતાર, એક. પદ્મ ૨૫ સુ એક. તારા દાસના ચરણની,રેણુ મસ્તક ધરૂ, જેથકી કાટિ કલ્યાણ પામું; નિરખતાં સ્નેહ,મૈત્ર અમૃત ફરે, ભવતણાં પાપ તે ક્ષણમાં વામ.ટેક. ભક્તને ભેટતાં, કિમિવ નવ રહે, જ્ઞાનદીપકથકી તિમિર નાસે; ધન ધન ભાગ્ય જે, સાધુસંગત કરે, કૃષ્ણે કાનથકી કૃષ્ણ ભાસે. તારા, એક ક્ષણવાર જે, સંતસંગત કરે, ધન ધડી જતુની તેજ ાણે; ભણે નરસૈંયા, ભવસાગર બુડતાં, હરિજન નાવ નિશ્ચે પ્રમાણેા. તારા. પદ ૨૬ સુ ગિરિ ગિરિ તળાટી ને કુંડ દામેાદર, ત્યાં મેહછ નહાવા જાય; ઢેઢ વરણમાં ૬૮ હતી, તે પ્રેમ પરિત લાગ્યા પાય. કરોડાને પ્રાર્થના કીધી, વિનતિતાં બહુ વધારે વચન; મહાંતપુરુષ અમારિ અરજ એટલી,અમારે આંગણે કારકિરતન ગિરિ. પ્રેમ પદારથ અમેા પાભિયે, મિયે જન્મમરણ/1ળ; કરોડતામાં કરુણા ઉપજી, મેડુતળુ વેવ પરભયાળ ગિરિ. પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વે સમાન; ગાત્ર તુળસીવૃક્ષ લીપળે, એવુ વૈષ્ણત્રે આપ્યુ’ વાયદાન. ગિરિ. મેહેતાજી નીશાયે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કા ઉછ્યું; બાર થયા લગિ ભજન કીધુ, સંતોષ પામ્યા સૐ વૈષ્ણવ. ગિરિ. ઘેર પધાર્યા રે જશ ગાતા, વાતા તાળ ને શખ મૃદંગ, હિંસ સિ નાગર તાળિયેા લેછે, આ શારે બ્રાહ્મણના ઢગ. ગિરિ માન ગ્રહીને મેહેતાજી ચાલ્યા, અધવધરાને શે ઉત્તર દેવું; જાગ્યા લોક નરનારી પૂછે, મેહતાજી તમે એવા શુ ? નાત ન જાણે. તે જાત ન જાણા, ન જાણા કાંઇ વિવેકવિચાર; કરબ્બેડીને કહે નરસૈંયા, વૈષ્ણવતા મને છે આધાર. ગિરિ. ગિરિ. લીચાઓ; કાલસા,