પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
નરસિંહ મેહેતો.

૨૦ નરસિંહ મહેતા. ૫૬ ૨૭ મુ એવારે અમે એવારે એવા, તમે કહાછા વળ તેવા રે; ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેરો ,કરશુ દામૈદરની સેવા રે. એવારે. જેનું મન જે સાથે અધાણુ, પેહેલુ હતુ ધર રાતુ' ; હવે થયું છે રિરસ માતુ, ઘેર ઘેર હીંડે છે ગાતુ રે. એવારે. સધળા સાથમાં હું એક ભુડા, ભુડાથી શિ ભુંડા રે; તમારે મન માને તે કહેજો, સ્નેહુ લાગ્યા છે મને ઊંડે રે. એવા રે, કર્મ ધર્મની વાત છે જેટલી, તે સઘળા પદાર્થ જેથિક પામે, મારા મુજને નવ ભાવે રે; પ્રભુનિ તાલે નાવે રે. એવારે. હળવા કર્મને હું નરસંયા, મુજને તે વૈષ્ણુવ વહાલા રે; હરિજનથી જે અંતર ગણુરો, તેના ક્રૂગઢ ફેરા ઠાલા રે. એવારે. પદ ૨૮ સુ હળવે હળવે હળવે હરજી, મારે મંદિર માટે માટે મેટે મેં તા, મેાતીડે કીધું કીધું કીધું` મુજને, લીધું લીધું લીધું મારૂ', કાંઈક કામણુ ચિતડુ' ચારી જાગી જાગી જાગી હુતા, હિર મુખ જોવા જાગીરે; ભાગી ભાગી ભાગી ભારા, ભવની ભાવટ ભાગીરે, હળવે. ફૂલી ફૂલી ફૂલી હુક ા, હરિમુખ જોઈને ફૂલીરે; બધા ભૂલીરે. હળવે. ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરના પામી પામી પામી હું તે, મહા પદવીને પામીરે; ળિયા ળિયા ળિયા મેહેતા, નરસૈંયાને સ્વામીરે. હળવે. પદ ર૯ સુ-દ્રોપદીની પ્રાર્થના, આવ્યા વધાભ્યારે. હળવે, કરે; લીધું રે. હળવે. દ્વારકાના વાસીરે, અવસરે આવજો રે, રાણી રુકિમણુકા ચ; દુષ્ટ દુધનો, લાગ્યા મને પીડવા,પ્રભુ મારા ચોદશ ન્યાળું તારા પથ ટેક સાડ તાણીને રૈ, શુરે સુતે શામળા રે, આળસ મેાડીને ઉઠી આજ; લક્ષ્મીજી તળાંસે’, પાવન તારાં પાવલાંરે, અમપર મેહેર કરી ભારાજ, દા. ગ્રાહનેથકારે, ગજ મૂકાવિયા રે, કીધી તમે સુધન્વાની સહાય; નરસિહરૂપે રે, હિરણુકશ્યપુ હણ્યા હૈ, પ્રહાદ ઉગાા લાગ્યા પાય. દા. છપ્પનકરોડ રૅજાદવ તાલુરા રે, સાચ બળિભદ્ર સરીખા ભાત; કાળીનાગ નાથ્યા રે,જરાસ'ધ તિચારે,તે બળ ક્યાં ગયું મારા નાથ. દા.