પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
ભક્તિ.

ભક્તિ. વસમી વેળામાં રૈ, વહારે ચડે વિઠ્ઠલા રૅ,ધાળે તમે ત્રપતી નિરધાર; અસવારી કરોરે, ગરુડની ઊપરે રે, નરસૈંયે વિનવે વારવાર. દા. પદ્મ ૩૦ મુ કાણુ એ સમાના કામની, દત્તકૃળિયેલ દ્વપદીની લજ્જા રાખવા, હર ઉભા છે સુંદરી છરી હાલાજી ગયાતા વાડિયે, સર્વે શેલડીની છેઈ ઉતારતાં, માનની મદિર સિંધાવિયાં, ટ્રીપદીએ ચીર વધેરિયુ', ત્રીકમે તેના તાંતા, લખી નવસે નવાણુ’ ચીર પૂરિયાં, સધળી સભારે દેખે. ગરુડે ચઢીને ગાવિં’દ આવિયા, આવ્યા અંતરજામી; ભક્તદ્દારણુ ભૂધરા, મેહેતા નરસના સ્વામી. પદ ૩૧ મું-સુદામાત્ર, રાખ્યા છે. લેખે; ખેઠી છે ચીથરડુ'રે હરિતે રામા સામા. સાથે; હાથે. લેવા; હાથે અધેવા. કાણુ, કાણુ. કાણુ, કાણું. કાણું જદુપતીનાથ તે, મિત્ર છે તમતા,જાએ વેગે કરી કૃષ્ણ પાસે; પ્રીત પૂરવતણી, હેત ધરશે હરી, મનના મનોરથ સફળ થાશે, જદુપતિ, ઘેર બાળક સહુ, દુ:ખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં; નિરધન સરજિયાં,પુણ્ય કીધા વિના, કર્મના દેષ તે આવી પૂણ્યા, જદુપતિ. જદુપતિ જાદવા, ભક્તિવશ માધવે, કરશે કરુણા પ્રભુ દીન જાણી; ગામતીનાનથી,કાકી અબ નાસશે, નિર્ખતાં કૃષ્ણને પ્રેમ આણી, જદુપતિ, કૃષ્ણને તળિમળી,શીઘ્ર આવે! વળી,જાણુશે દુ:ખ અંતરજામી; વિનતિ મનમાં ધા,આળસ પરડા,રહાય થાશે નરસૈંના સ્વામી. જદુપતિ પઃ ૩૨ મુ સાંભળેા ભામની,કાન ધરિ કામની, કવણ કહાવુ’ હું કૃપણુ પાપી; ત્રિભુવન નાથ તે,મહિપતી માધવા,કેમ ખેલાય ત્યાં વાત ચાંપી. સાંભળે, દિવસ ઝાઝા થયા,બાળપણુતે ગયા,નરપતી નવ ખ્રિઅે પ્રીત જુની; દુરબળ રંક હુ, ભિક્ષુક બાપડા, નવ લહુ’ ચેકશી ખેાટી ચુની, સાંભળા. ઉગ્રસેન અક્રુર, આધવ છે ત્યહાં, અળભદ્ર તે અનિરૂદ્ધ પાસે; કાઢી જોદ્ધાં જ્યહાં, ઉભા રહીશ કયાં,કેણુ આવી મ્હારા હાથ હાસે. સાંભળે. જડિત રત્ના મણી,કાંતિભાસે બી,તિમિર નાવે તેની ન્યાત પાસે; ત્યાં કેમ ખાલિ શકું, વેણુ વાત થક,ધમણ ધમતા રહુ સ્વાસાશ્વાસે, સાંબળા,