પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
નરસિંહ મેહેતો.

૨૨ નરસિંહ મહેતા. ઞાન એસી રહા,સુખ દુ:ખ સહુ સા,ભેગવા કર્મ જે ભાગ્ય ચેટયુ'; દુરિજન લેાક તે, અને લવતા રહે, નરસૈંના સ્વામીનુ બિરદ મેટું, સાંભળે. ૫૬૩૩ મુ સ્વામિ સાચુ' કહ્યું, ખેલવુ’ નવ રહ્યું, કથનાં વચન તે વેદવાણી; ભવતણું ના તે, ભકિત ભૂધરતી, તેહ હું પ્રીછવુ સ્નેહ આણી, સ્વામિ. નથિ હરિ વેગળા, ભક્તિ ભાવે મળ્યા, રાય ને રંક તે એક ધાટે; લખપતી કાધિજ, મન નાણેરતી,શક સરિખા ત્યાંહાંનહિરે સાહે, સ્વામિ, બ્રહ્મણ્ય દેવ દયાળ શ્રીકૃષ્ણજી, નિજ જન જાણિને સુદ્ધ લેશે; પ્રીતની રીત તે, જાય નહિં વીસરી, બાળલીલાતાં ચરિત્રકહેશે. સ્વામિ. ૮ નથિ કાંઇ એટવા, બેટ લેઈ જવા,કેમ કરીનણુશે કૃષ્ણ કામી; દત્ત થિ આપણુ,વદન લજામણું,નિરખતાં લાજેનરસને સ્વામી” સ્વામિ. ૫ ૩૪ સુ વીત વળી કહુ, ભેટ લાવી દઉં, પેતિયે તાંદુલ ગાંઠ બાંધે; જાણુરો યાડેઘણુભાવ ભેજનત', ધન્ય તે કૃષ્ણસું સ્નેહ સાંધો. વીનંતી. ભિલડિનાં ખેર તે, ભાવે આરાગિયાં, ન્યૂ ડું અન્ન આહિરનુ લીધું; ભક્ત વીદૂરની, ભાછ ભાવે જમ્યા, ભૂપતુ' નાત' પાછુ કીધુ, વીનંતી. પેરે પેરે પાંડવ, કષ્ટ નિવારિયાં, ભકત કારણ કઈ દુષ્ટ તાલુ; ઉચ ને નીચનુ, એને છે પારખું, પતિત અ િમૈં કઇ કાટી તા. વીનંતી. ભક્તિવશ વિઠ્ઠલ્લા, સંત સાથે મળ્યા, સમેવડને નવ ચૂકે ટાણે; સત સમરે ત્યહાં, આવી ઉભા રહે,ભક્તના મનતણેા ભાવ તણે. વીનતી. જાએ, વેગે કરી,નિરખેા મુકિતપુરી,ધન્ય ધન્ય તારુણીસ્નેહ ન્યાળા; નરસના નાથને, નિરખે નિશ્ચય કરી,કામનિયે કથને ખાંડુ ઝાયા. વીતતી, ૬ ૩૫ સુ, ચાલિયા વાટમાં, જ્ઞાનના ધાઢમાં, મિત્ર મેહનતણું નામ લેતા; ધન્ય એ નાર અવંતાર મૂળ કચ્યા,કૃષ્ણ હું કૃષ્ણ મુખ એમ કહેતા. ચાલિયે. ભાગવુ મૃત્યુ પ્રમાણ છે શાણિને, લાભ કીધે ત્યાંહાં પ્રીત તૂટે; કશુ’ મેં અબળા, સખે બેસી રહે, માંગતાં તે બધા મેં છૂટે. ચાલિયા. ભાગિયુ`મે'નથી, શુ મુખે કહ્યું કથી, ભાગવું કર્મ જે ભાગ્ય લાગ્યેા; શ્રીપતિનાથે મતે, રોઁક સરજાવિયા,એમ કરતે જ દાર આવ્યા. ચાલિયા. આવી ઊભા રહ્યા, કંઠે ગદગદ થયા,કોટિ સૂરજ શિશ જોત ભાસે; ઉર મા આણિને, હરિજન જાણિને, પેળિયે જઇ કહ્યું કૃષ્ણ પાસે, ચાલિયે