પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
ભક્તિ.

ભક્તિ. કીધું; ચાલિયા મદિરે તેડિયા, ચાલિને ભેટિયા,ત્રિવિધિના તાપ તે સર્વ નાઠા; હેમસિ’હાસને, લેઇ એસારિયા, તાણતાં વિષનાં વસ્ત્ર ફાટયાં, ચાલિદ તેલ લેલ મદન કરાત્રિયાં, શુદ્ધ ઉદકે સ્નાન કનકની પાવડી, ચરણ આગળ ધરી, કૃષ્ણે ચરણાદક શીશ લીધુ: પુનિત પિતાંબર, પેહેરવા આપિયુ, કાકને થાળે પકવાન દીધાં; ભાવતાં ભાજન,કૃષ્ણ હાથે કચ્યાં,લીધુ’ આચમન ને કાજ સીધ્યાં, ચાલિયા. કૃષ્ણે પલંગપર, પાતે પધરાવિયા, દધિસુતા વીજણે વાયુ ભરતાં; સત્યભામાદિક, નારી નિરખી રહી, નરસેના નાથ પદસેવ કરતાં, ચાલિયે. યઃ ૩૬ સુ ભાગ્યને જો બાઇ,કૃપણ ભિક્ષુકતણુ, રુકમિણી આદિ સનારી ખેલે; હળધર જોગ્ય તે, ભાગ પડોંચાડિયા, અજ અંબરીષથી અધિક તાલે, ભા. આ કૃપણરૂપ તે, પ્રગટિયુ કયાં થકી, વસ્ત્ર મેલાં દિસે કમયે; ત્રિગુણુને દુર્લબ, સેજ રમાતણી, વશ કરી નાથને પાપ છૂટયા. ભા. અંગ અતિ કમકમે, ધમણુ હાડે ધમે, ઉધરસે ને વળી નાક લૂતે; જો તે કૈતિક હરી, દેવ દશા કરી, કૃષ્ણ તે કૃષ્ણને સંગ સતે. ભા. પહેાડીને ઉઠિયા, સ્નાને એસારિયા, વદન પખાળવા નીર દીધું; કનક ઝરી ભરી, શીત જળ આપવું, કનક કરે તે પાણી પીધુ. ભા. શ્રમુખે એડલિયા, કહેાને બાંધવ તમા, બ્રહ્મચારી કે ગૃહધર્મ કીધો; કુશળ છેબાળગોપાળ સહુ તમતાં, ભાગ્ય મેટુ મતે ચિત્ત લિધેા, ભા. ગૃહરથના ધર્મમાં, હુંય વળગી રહ્યા, હુને મારી વળી ગત બૃહ્યા; મિત્ર સુદામાની, સુદ્ધ લીધી નહી, કામની કેફમાં સાંદીપનીગેશરને, ઘેર આપણુભણ્યા,ધન્યધન્યદિવસ તે સુકુળ કહાવ્યા. એક રેણી રહ્યા, વનવિષે આષણે, સરપણુ ભાંગતાં મેધ આવ્યે. ભા. અન્ન લીધા વીના,ભૂખ્યા બેશી રહ્યા, ગારાણીએ આપણી પીડ જાણી; વીસરી ગયું છે કે, વીર તને સાંભરે, સાંદીપની ગેરની અચળ વાણી. ભા. ભાંભીએ ભેટ જે, માકલી મુજ ભણી, ભાવશુ ભાઈ તે લાગે મીઠી; સકાચતા ગાંઠી, વિપ્ર આધી ધરે,નરસૈંના સ્વામીએ નજરે દીઠી. ભા. ૫૬ ૩૭ મુ હું ડૂલ્યા. ભા પ્પનભોગ જ્યાં, કવણ તાંદૂળ ત્યાં, આપતાં ઊર સકાચ ' જેરે જોઇયે તે, આવી મળે કૃષ્ણુને, તાંદુળભેટ તે તુચ્છ (પણુ) માઇ લીધા હરી, મૂડી તાંદૂળ ભરી,પ્રેમે આરાગિયા તૃપ્તિ ઈદ્ર ખેરથી, અધિક વૈભવ કર્યો, રુકમિણીકર ગ્રંથ શીશ ૨૩ . આવે કહાવે. છ. પામી; નામી. છે.