પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
નરસિંહ મેહેતો.

૨૪ નરસિંહ મહેતા. એક રહ્યાં અમે, એક બીજા તમા, ભક્તને અઢલક દાન કરતાં; પ્રેમદાએ પ્રેમનાં, વચન એવાં કહ્યાં, હાથ સાથે ત્રીજી મૂઠી ભરતાં. છપ્પન વીનતાવચન તે, વિપ્ર સમજ્યા નહીં, ચાલવા ઘરભણી શીખ માગી; નરસૈને નાથે દુરબળપણુ ઢાળિયું, ભૂખના દુઃખની ભીડભાગી, છપન ૫૩૮ મુ વિપ્ર ચાલ્યા વળો, કૃષ્ણુ સાથે મળી, ચિત્તમાં રાંચી વિચાર કરતા; આપ્યું તે કાંઈ નહીં, બીઠ જાણી નહીં, તેતા રોચ દ્વદીયેજ ધરતા. વિપ્ર, અષ્ટ મહા સિહિતણી, રિદ્ધિ નવનિધીતણી, સદંપતીમાં રહ્યા બાગ માણી; કામની કથને હુ, દ્વારિકાં આવિયા, અમતણી ત્રીઠ ા નવ જાણી. વિમ. આળગાયાળ જે, વાટ જોતાં હશે, તેને તે અમે શુય કહેશું; ચિત્ર મેહનતણુ, હેત જ્યારે પૂરશે, કામનીને ઉત્તર કેમ દેશ વિઝ. એમ ચિતા કર્, મૈત્રી નિર ઝરે, કર્મની વાત મનમાંહિ ધારી; નરસને નાથ તા, અતિ ઘણા લાલિયા, પીતાંબરી પણ લીધી ઉતારી, વિષે. પદ્મ ૯ મુ ધન્ય તુ ધન્ય તું, રાય રણુછાડ, દીન જાણી મને માન દીધું; નહિ મુજ બેંગ તે,ભેગ પઢાંચાડિયા,આજ અંબરીષથી અધિક કીધુ ધન્ય કનકને આસને, મુજને એસારિયે, કિમણી કૃષ્ણના હાથ હતાં; હત રિકરિ હરી,ચરણુ તળાંસિયા,ખટરસ ભેાજન ખાંતે ખાતાં. ધન્ય. આળપણાતા, રોહ નવ વિસરિયે,મિત્ર મેહનતણી પ્રીત સાચી; હેતથી હિળમિળ, માન દીધું મને, રક એસારિયા કનક માંચી. ધન્ય. ધન્ય ધન્ય કૃષ્ણુ, સંત સેવા કરી,ધ્યાન ધરતા નિજ દ્વાર આવ્યા; રતનતિ મણી ભવન શેભા ધણી,દેવ શુ દ્વારિકા હિ’ લાબ્યો. ધન્ય, કનકની ભૂમિ તે રનના થાંભલા, અર્કની જાત ઉદ્દાત દીસે ખાની પાન વીહાર સ્થાનક ધાં, કામની નિરખતાં કામ હીસે. ધન્ય, સપ્તનવ વરસની, દીઠે ત્યાં સુંદરી,નારી નવજોબના બહુ રૂપાળી; સાળ શણુગાર તે, અંગ સુંદર ધયા, દેવ વિમાનથી રહ્યા નિહાળી. ધન્ય. સહસ્ત્ર દાસી મળી, દીસે વીટી વળી, કામની કથની પાસ આવી; સ્વામિરે સ્વામી હૈં, દાસી છુ તમતી,ચાલો મન્દિરવિષે પ્રેમ લાવી. ધન્ય. ગામતીસ્નાન કરિ, કૃષ્ણ નિરખિયા, પુણ્ય પ્રગટ થયું પાપ નાડું; તેથકી સ્મૃદ્ધિ , સકલ તે સાંપડી,મિટ ગયુ આપણું ભાગ્ય માઠું. ધન્ય. કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા,નવલ જોખન થયાં નર ને નારી; વીનતી ઉચરતાં, રજન વીતી ગઈ, નરસૈના સ્વામીની પ્રીત ભારી, ન્ય.