પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
બાળલીલા..

માળલીલા. પદ ૬ ટુ-શંગ વસત હવે કાં જઇએ શામળીઆ વહાલા,બેર અમારૂં કીધુ'; ૨૫ ગેારસ, વાટી વાટીને પીધુ'. હવે યાં. દૃષ્ટિથકી નહિંચૂકું; દેં હૈ, નાનકડી ગાપીનું નાસતાં નહિ ઘેરીને લેઇ હું ઘરમાં આશીઆળા આંગણિયેરે ધાતુ, ખાંધીને આજ મૂકું હવે ક્યાં, ઉો, અન્યા થયેા અપાર; ભલે મળ્યા મેહતા નરસૈંયાના સ્વામી, ભક્તતણે દાતાર. હવે માં. પદ ૨ જી. જાદાજી. (ાજી જમવાને તેડે, નાચતા હરી આવે; એટલે ભીઢડા મેલડી ને, અગાઅંગ નચાવેરે. જાદાજી. સુખની શે!ભા શી કહું જાણે, પૂનમ દ બીરાજે; નેત્ર! ળના ચાળા જોઈ જોઈ, મનમથ મનમાં લાજે રે 'જન મેઉએ નયણે સાચ્યાં, ઉર લટકે ગજમાતીરે; તિલકતી રેખા અતિ સુંદર, માતા હરખે જોતીરે. જોાદાજી. સ્નેહ જણાવીને પુત્રના કહા,આવીને કાઢે વળગ્યેારે; લાડકડા અતિ લાડ કરે છે,ક્ષણ ના મેહેલુ અળગેારે, જશેાદાજી. ખેાળે બેસાડીને બાજન કરતાં, માતા આનદ પામીરે; ભગતવઇલ ભૂધરજી મળ્યા,મેહેતા નરસૈંયાનો સ્વામીરે, જશેાદાજી, ૫૩ જી. જાદાળને ખાળે બેઠા, સુંદર વજ્રના નાથ; ભે!જન કરતાં મેડુતે દીઠા, જેના ઝુકડા કાથરે. જશોદાજી. ભાજન કરી રમવા સચર્ચા, જનુનીએ ભીંડીખાયરે; આશ્રણ સધળાં એઠાં કીધાં, અંગે વળગ્યે ભાતર. જરોદાજી. મુખ કેરાં મરકલડાં જાવે, ગાપી જનના ભણે નરસયે આનંદ વાધ્યા, ગાવિંદના ગુણુ સાયરે; ગાતરે. જાદાજી. ૫ ૪ શુરાગ માલવ જમા જમારે નહાના લાકડા, માતા જશોદાના ભળકડા; રાડ ના કીજે સામળીઆ વહાલા,તારીજનુની કરે કાલાવાલા. ટેક. મધુરો શા કાળા મેહુલા મુખ માંહી,વહાલા હળવે હળવેલીજે; કહેડાં દૂધ સાકર સગાથે, કૈંક ઘૂંટડે પીજેરે. જમે. ૩