પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. વેણુ વાગે વાલાજી તમારી, અલભદ્રપે મેટી થાય; ભગતશિરામણી જંતુની વહાલાને, એવે એવે વચને વાયરે. જમે. કૌતક જોતાં વ્રજની ગેપી, તન મન ધન ત્યાં વારે; નરસૈંયાચા સ્વામીનું મુખડુ, કરી ફરી જશેાદા ન્યાગરે, જમે, ૫૬ ૫ મું-પ્રભાતિયુ –નાગદમન કાનડૉ. જી. જળકમળ છાંડિ જાને બાળા, સ્વામી અમારા જાગશે; જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે. જળ, ટેક કહેરે બાળક તું મારગ ભૂલ્યો,કે તારા વેરીએ વળાવિયા; નિચે તારા કાળજ ખૂટયે, અહિયાં તે શીદ આવિયે. નથી નાગણુ હું મારગ ભૂલ્યા,નથી મારા વેરિયે વળાવિયા; મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયા, રંગે રૂડા રૂપે પૂરા, દીસતા કાડીયેા ઇંડામા; તારી માતાએ કેટલા જણ્યા, તેમાં તુ' અળખામા. મારી માતાએ બેહુ જણ્યા, તેમાં હું નટવર નાનડા; જગાડ તારા નાગને, મારૂ’ નામ કૃષ્ણ લાખ સવાને ભારે હાર આપું, આપુ'ર તુજને દોરિયા; એટલુ મારા નાગથી છાનું, આપું તુજને ચેરિયા. શું કશું નાગણુ હાર તારા, શુ કરૂ તારા દૈરિયે; શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચેરિયા, ચરણુ ચાંપી મૂછ મરડી, નાગણે ઉડાને ખળવંત કાઈ, બારણે બાળક આવિયા. બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાળનાગ નાથિયો; સહસ્ર ફેણા વે જેમ, ગગન ગાજે હાથિયેા. નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે; મથુરા નગરીમાં લેઇજશે, પછી નાગનું શીશ કાપશે, બેઉ કરજોડીને વીનવે, સ્વામી, સૂકા અમારા કથી; અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન એળખ્યા ભગવતને ભરી સામાતિયે, શ્રીકૃષ્ણનરે વધાવિયે, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નામ છેડાવિયે. નાગ જગાયા; જળ. જી, જળ. જળ જી. જળ. aren. જી