પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
જ્ઞાન અને વૈરાગ્ય..

૨૭ જ્ઞાન અને વૈરાગ્ય. પદ ૧ લુપ્રભાતિયાં. જે ગમે જગતગુરુદેવ જગદીશને, તે તો ખરેખરો ફોક કરવા; આપણા ચિતવ્યો અથૅ કાંઈ નવસરે,ઊગરે એક ઉદ્દેગ ધરા. જે.ટેક. હું કરૂ હુ… કરૂ, એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે, સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કાઇક જાણે. જે. નીપજે નરથી તે, કોઇ ન રહે દુઃખી, શત્રુ મારીને સા મિત્ર રાખે; રાય તે રફ કાઇ, દર્ટ આવે નહીં, ભવનપર ભવનપર છત્ર દાખે, જે. ઋતુ લતા પત્રફળફૂલ પે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શાંચે; જેહના ભાગ્યમાં, જેને જે લખ્યુ, તેહને તે સમે તેજ પાડાંચે. જે ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે; સનકર્મ વચનથી, માપમાનીલહે, સત્ય છે એન્જ મન એમસૂજે. જે. સૂખ સંસારિ મિથ્યા કરી માનજો, કૃષ્ણવના ખિન્નું સર્વ કાચુ; હુગલ કરોડી કરી,નરસૈંયા એમ કહે,જન્મપ્રતિજન્મ હરિનેજ જાસુ. જે. યદર્ અખિલ બ્રહ્માંડમાં, એક તુ' શ્રીહરી, જૂજવે રૂપે અનંત ભાસે; રૃહમાં દેવ તુ, તેજમાં તત્ત્વ તુ, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે. અ ટેક વન તું પાણિ તું, ભૂમિતુ ભૂધરા,વૃક્ષ થઈ ફૂલી રહ્યા આકાશે; વિવિધ રચના કરી,અનેક રસ લેવાને,શિવથકી જીવ થયા એજ આશે. અ વેદ તા એમ વદે, શ્રુતિ સા શાખ દે, કનકકુંડળવિષે ભેદ ન્હાય; ઘાટ બડિયા પછી, નામરૂપ જુજવાં, અર્થે તે હેમનું હૅમ હાય, અ વૃક્ષમાં જ તુ, બીજમાં વૃક્ષ તુ, જો પતા એજ પાસે; ભણે નરસૈંયા એ, મનતણી શી રચના,પ્રીત કરૂ’ પ્રેમથી પ્રગટ થાશે. અ ૫૬ ૩ જી. શરિર શાખ્યા વિના, સાર નહિ સાંપડે, પડિતા પાર નહિ પામે પાથે; તાંદુલા મેલિને,તુષને વળગી રહ્યા, ભૂખ નહિ ભાગે એમ ઢાલે થેાથે. શ૦ ટ્રેક, રસના સ્વાદમાં, સર્વે રૂધાઇ રહ્યા, વગતિ ગુરુજ્ઞાનવિનારે સુથે; વાણી વિલાસમાં, વિવિધ વાણી વડે, પરહરી વસ્તુને વળગે ચુધે, શ શબ્દ શીખે ખરા,સકળ વિધા ભણે,અધ્યાત્મ ઊંચરે આવી એથે; પ્રપચ પિંડમાં રહ્યા, અહ‘કાર, નવ ગયા, આથડ્યા એમ અનત કા. શ શામકથા કહે, રનિમાં આયર્ડ, એમ અજ્ઞાનમાં શીશ ગેઢે; ભણે નરસૈંયા જે, ભેદ જાણી જુએ, મે'તે રચી કહ્યું પદ ચેાથે. શ