પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
નરસિંહ મેહેતો.

નરસિહ મહેતા. યુદ ૪ થુ જાગીને જોઉ તે, જગત દીસે નહીં,ઉધમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાંકરે બ્રહ્મ પાસે. બ૦-ટેક. પાઁચ મહાભૂત પરિબ્રહ્મા વિષે પન્યાં, અણુઅણુમાહિ રહ્યાંરે વળગી; લ તે ફળ તે તે વૃક્ષનાં જાણવાં, થડથકી ડાળ તે નહિ રે અળગી. જા વેદ તે એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ્ય દે, કનકકુંડળવિષે ભેદ નાચે; ઘાટ ઘડ્યા પછી, નામ રૂપ જૂજવાં, યે તે હેમનું હેમ હાયે. જાવ જીવ તે શીવ તે, આપ ઇચ્છાએ થયા, રચી પરપચ ચૈા લાક કીધા; ભણે નરસૈંયા એ, તેજ તું તેજ તું, એને સમાથી કઈ સંત સીય્યા, જા પદ્મ યમુ ૧૮ જુવાનીને દહાડૅરૅ, હિરને તણ્યા નહીરે,માથું પરારા સાથે મન; કાંકને માદ્યારે, કામનીના કપમાંરે,કોંએક જોડવા ધાયા ધન. જી–ટેક. યુસીસ ને પચાસેરે,પરપ‘ચમાં ગયાંરે,દહિલા આવ્યા સાઠ વર્ષના દન; સિત્તેરને સુધીરે, કાંઇ સમજ્યા નહીંરે, પછે ચાલ્યે સાધન કરવાવન. જી. આંખડીયે ન સૂઝેર, ગળે બહુ નાસિકારે, એટલે તે તા સંભળાય નહીં કરણ; માયા તા ન મૂકેરે,તૂટે નહીં તૃષારે,ઓળખાયા નહીં અસરણુશરણુ. જી. હાથમાં લાકડીરે, ચરણ ચાલે નહીંરે, તૂટીને શિથિલ થયું છે તન; મુખમાંહી તરે, એકે દીસે નહીરે, તેય પાપી ઉદર માગે અન્ન. જી, ભાગ્ય જેનું ભલુ,આ અવસરને ઓળખ્યા,તેતે પ્રાણી કેહેવાય હરિના જંન; નરસૈંના સ્વામીનેરે, સુખમાં સભારજો, જો હ્રાય પેલા ભવનુ પુન્ય. . . પ . જ્યાં જ્યાંલગી આતમા, તત્ત્વ ચીન્યા નહીં, ત્યાંલગી સાધના સર્વ જાડી; માનુષદેહ તાહરા, એમ એળે ગયા, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં ૦ શું થયું સ્નાન સેવાને પૂાથકી, શું થયું ઘેર રહિ દાન દીધે; શુ થયુ ધરિ જટા ભસ્મલેપન કરે, શું થયું વાળ લાયન કીધે. શું થયું તપ ને તિરથ કીધાથી, શું થયું` માળ ગ્રહી નામ લીધે; શું થયું તિલક ને તુલસી ધાણ્યાથકી, શું થયુ’ ગ'ગજળ પાન કીધે, જ્યાં શું' થયુ. વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રગ જાણે; શું થયું. ખટદરશન સેવાથી, શું થયું' વરણુના ભેદ એ છે પરપંચ સહુ, પેટ ભરવાતા,આત્મારામ પરિબ્રહ્મ ન જોયા; ભણે નરસૈયા કે, તત્વદર્શનવિના, રત્નચિતામણી જનમ ખેાયે. આણે. જ્યાં જ્યાં

  • વાળ લેચન-લૂચન કરાવવા-ચૂંટાવવા તે.

માર www