પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
જ્ઞાન અને વૈરાગ્ય..

જ્ઞાન અને વૈરાગ્ય. ૫૬૭ મુ’.ગગ વેરાવળ સુખ દુઃખ મનમાં ન આણિયે, ધટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કાઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક. નળ રાજા સરખે નર નહીં, જેની દમયતી રાણી; અરધે વચ્ચે વનમાં ભળ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ, પાંચ પાંડવ સરખા અંધવા, જેને દ્રપદી રાણી; ખાર વરસ વન ભાગવ્યાં, નયણે નિદ્રા ન આણી. સુખ દુઃખ. સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણુ તેને હરી ગયો, રાવણ સતી મહા દુ:ખ પામી. સુખ દુ:ખ સરખા રાય, જેની મદદી રાણી; દશ મસ્તક છેદાઈ ગયાં, ખાધી લંકા લુટાણી. સુખ દુઃખ. રાણી; પાણી. સુખ દુઃખ તારાલેાચની નિચ ઘેર જેની પારવતી રાણી; ભીલડીથકી, તપુમાં ખામી ગણાણી. સુખ દુઃખ, મચ્યા અંતરજામી; નરસૈંને સ્વામી. સુખ દુઃખ હરિશ્ચંદ્ર તેને વિપત્તિ બહુ પડી, રાય સતવાદિયા ભી શિવજી સરખા સતા નહીં, મેળવાયા સર્વે દેવને જ્યારે ભિડ પડી, ભાવઢ ભાંગી ભૂધરે, મેહતા 269 * - y