પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
પ્રેમાનંદ ભટ.

૩૦ પ્રેમાનંદ ભટ. આ કવિ ગુજરાતી ભાષામાં સર્વાપરી છે.


ઓખાહરણ, કડવું ૧ લુ-રાગ રામગ્રી. શ્રી ગુરુગાવિંદને ચણુ લાગુ, ગણપતી સારદા વાણી માગુંજી; અંતર્ગતમાં ઇચ્છા છે ઘણીજી, ભાવે ભાખુ કથા જે સાંભળતાં સુખ થાયેછ, હરીતીછ. મનની તે ચિંતા જાયેજી; ચતુર્દશ લેાક જેને માટેજી, તેના ગુણુ શુ' લખિયે પાનેજી. ઢાળ પાને તે લખ્યા જાય નહીં, શ્રીગણેશના ગુણગ્રામ; કારજ સિદ્ધિ પામે, ગજવદન ગજનાસિકા, વાળ દંત મુખે લેતાં નામ. ઉજવળ એક; આયુધ ક્રસી કર ગ્રહી, જેણે હણ્યા અસુર અનેક. સુદ્ધ જી એ શામ છે, સૂત લાભ નેવી લક્ષ; સિંદુર અંગે શૈભિતું, મેદિક અમૃત ભક્ષ. નીલાંબર પીતાંબર પેય, ચઢે સેવત્રા સેવ; મ્હારા પ્રભુજીને પ્રથમ પૂછએ, જય દુદાળા દેવ. ગારીનન વિશ્વવન, ભીડભંજન તેત્રીશ ક્રેડમાં દીપતા, સુરનર કરે તારી સેવ સેવું બ્રહ્મતનયા સરસ્વતી, રૂપ મનહર માત; બ્રહ્મચારિણી ભારતી, તે વૈષ્ણવી વિખ્યાત. શ્વેત વસ્ખ તે શ્વેત વપૂ, શ્વેત વાહન હંસ; વિશ્વભરી વરદાયિની, કરે કોરી વિશ્ર્વને સ કરુણાકટાક્ષી વેદ કર્મ જટા કમળભૂકન્યાય; કમળનયની, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર તે ન્યાય.