પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
ઓખાહરણ.

આખાહરણ. બ્રહ્મવિદ્યાને યોગવિધા, પુરાણુ અાદશ; ગાનતાન રસાલ તાલ, ગે સર્વે તારે વશ. દુઃા ગાથા ને કવિત કથા, છંદભેદ ને નાદ; એ તર્ગતારા સરસ્વતી, છે શબ્દના સંવાદ ચતુરભુજ ને ચાતુરી, વરઘુવુ તારા ન્યાસ; વૈશંપાયન વાલ્મિકી, તુતે માને વેદવ્યાસ, જૈમિન ને સૂત પુરાણુક, તેને કૃપા તારી હતી; તેજ ભટ્ટાચાર્યે કીધા, કાળિદાસ કીધો કવી, કરુાળ તૂ ને દયાળ તૂ', કિંકર તારા માય; રક જાણી આપ્ય વાણી, ધ પૂરણ થાય. સહકાર જૂળ વામણા છે, અપંગ તરવા સિંધુ; તેમ દાસ તારા ઇચ્છું છઉં, માંધવા પદબંધ વલણ. પદબંધ બાંધુકથા કેરો, આખ્યાન આખાહરણુરે; વધુ વિપ્ર પ્રેમાનંદ માગું, મા કરેશે ગ્રંથ સંપૂર્ણ રે કડવું ૨ જી-રાગ ામગ્રી, એણી પેરે બાલ્યા કશુકદેવજી, ખાણસરના ઉતા અમેવજી; કરે આપ્યા સહસ્ર હાથજી, ચક્રે છેવા તે વૈકુનાથજી. ઢાળ વૈકુંઠનાથે હાથ છેદીને, ઉતારવુ' અભિમાન; પરીક્ષત પૂછે શુકદેવને,કા ખાનૂ આખ્યાન. વ્યાસનદન વદે પાણી, વર્ણવ્ પૂર્ણાનંદ; રસિક કથા ભાગવતતણી, તેમધ્યે દશમસ્કંધ. શુકદેવ કહે પરીક્ષિતને, સુણુ ખાસમા અધ્યાય; આખ્યાન આખાહરણુન, અનિરૂદ્ધહરણ કથાય. પરબ્રહ્મથી એક પદ્મ પ્રગટયૂં, તેથી પ્રજાકર; પ્રજાપતીના મરીચિ, તેના કશ્યપ નામે કુંવર. તેથી હિરણ્યકશિપુ, પ્રહાદજી, તેથી વિરેચન; વિરોચનના બી ખલિ, તેને બાણાસુર રાજન તે શાણિતપુરમાં રાજ કરતા, ઉપન્યા મ’ન વિચાર. વર પામૂ ઈશ્વર આરાધુ, વશ વરતાવું સંસાર. તેણે શુક્રાચાર્યને પૂછીયુ, લાગી ગુરુને પાય; કહા ગુરુજી તપૂકાને, શુદ્ધ મને ઉપાય, ૩૧