પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
પ્રેમાનંદ ભટ.

ર પ્રેમાનંદ ભટ પરમ વિશ્વાસ. શુક્ર ખેલ્યા હેત કરીને, સૂણ બાણાસુર સર્વેયકી ઉત્તમ ઉપાસન, કહું ગંગાતટે જઇ તપ કરે, ઉપામે ભેજું શભુ પ્રસન્ન થઇ, વર આપણે શુક્રનાં વાયક સાંભળી, થયે બાણુ મન ઉલ્લાસ; તપ કરવાને ચાલિયેા, મન ધરીતે કૌભાંડ નામે મેટા મમી, તેને સાંધ્યુ પૂર; કૈલાસ નિફટે ગંગાતટે, જઇ તપ કરે અસૂર. આસન વાળી ને લાગી તાળી, જપે ભેળા દૃઢ મન; શત વરસ એમ વહી ગયાં, ઉધઇ વાગી તન વૃષા, શીત નેગ્રીષ્ન વેઠે, એઢવા અવની ને આભ; શ્રવણે સુગ્રીવે માળા ધાણ્યા, મસ્તકે ઉગ્યા ડાભ. સુધા તા તજીને ખેડો, અધાર માળા ફેરવે મનતણી, જપે જોગેશ્વરના માંડચુ રાજાન; નિધાન. મહાદેવ; તતખેવ, તપ; જપ. ભેગ; નહીં અનંગ. પદ્રે મોકલી અપ્સરા, તપધ્યાન કરવા બાણાસુર ચૂકે નહીં, પરબવે વૃષભે ચઢી શિત્ર આવિયા, ધરી અતીતકે રૂપ; અ ણાસુરને ખાલાવિયા, ભાવે કરીને ભૂખ, નેત્ર ઉઘાડીને નિરખીયુ, ત્યારે દીલ શંકર જાણુ; ધી હુશીને ચરણે લાગ્યો, રસ્તુતિ કરી નિરવાણુ, માગ્ય માગ્યરે મહિપતી, એમ કહે છે ઉમિયાનાય; બાણાસુર કહે નાથ, મુને આપે! સાજ હાથ. વલણ, સહસ્ર હાથ આપો હરજી, ગણા ગણપતી સમાનરે; વિપત પડે તે આવો, હા કરી શિવ હવા તરધ્યાનરે. કડવું ૩ જીગંગ યમન-કલ્યાણ નયણે તેને આવ્યા આવ્યા ઉભા સહિત મહાદેવ, દીઠી દીઠી અસુરતણી ધણી સેવ, નીરખ્યા શ્વાસજ દેહ, દી સા ફાવત તેહ. લાગી શત્રુજીસ્ તાળી, બાણાસુર બેઠે આસન દઢ વાળી. એવા એવા તપના માંડયા અભ્યાસ, માથા ઉપર ફુટી નિકળ્યાં બાસ. એના તપના નહી આવ્યેા પાર, એમ વર્ષે ગયાં છે એક હજાર, એવું તપ જોઇને એહ્મા ત્રિપુરારી, તમે સાંભળેા પાર્વતી નારી. એને તપે ત્રૈલાક બધુ ડાલે, બાણાસુર તે ખેલાવ્યે નવ ખેલે,