પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
ઓખાહરણ.

આખાહરણ. ૩૩ તમે કહેા તે એને વર આપૂ, ને હું સત્ય વચન કરી થાપૂ. વળતાં ઍામાં પારવતી રાણી, એવા દુષ્ટને નાપા શૂલપાણી. દૂધ પાઇને ઉછેરે છે સાપ, તેથી તમે ષામા મહા સતાપ. પેહેલાં તમે ભસ્માંગદને વરદાન દીધુ, વરદાન પામ્ય કારજ એનું સીયુ વરદાન રાવણાદીકને આપ્યાં, તણે દુર્વ્ય જાનકીનાથ સંતાપ્યાં. તે માટે ઝાઝું શું તમને કહિયે, હાંરે એવા દુષ્ટથી વેગળા રહિયે. યછે તમને શી શીખામણુ દીજે, ભોળા શંભુ રૂડુ જાણે! તેમ કીજે. જાએ નારી પાનીએ બુદ્ધિ તમારી, વરદાન આપતાં ન રાખીએ વાર, એવું કહીને બોલ્યા તે ભાળેનાથ, દીધે હાય. પુત્ર તૂ વર માગ્ય, જાગ્ય, વાણી શંભુની સુણીને બાણાસુરને શિર સમાધી તને ઉં છું તું તે કરીને થાપે. જાગ્યે, તેણે શિવજી પાસે વર માંગ્યા. આપો, મુજને પુત્ર કીજે, હસ્તી સહસ્રતણું બળ વર આપ્યા, તેને તેા પુત્ર કરીને થાપ્યું. વરાન લઈને દાનવ ઘેર આવ્યે, તેને બધા નગ્ન લકેર વધાખ્યું. સ્વામી મને સહસ્ત્ર હાથજ એવા એકએક હસ્ત અસ્તુ અસ્તુ કહિને શિવે દીજે. વલણ. વધાવ્યો ત્યાં લાક સર્વે, આનદ ત્રણા મન થાયરે; આવી રાજ એ બાણાસુર, તેને ઉલટ અંગ ન માયરે. કડવું ૪ થુ.-રાગ કેદારો, વર આપી વળ્યા વિધારીરે, સહસ્ર ભુજ પાર્ગે। અહંકારીરે; ખેાંખારીને કહે પામ્યા હું જયરે, હું તેથયે! છું અક્ષયરે. અભીમાની બેલે એમ ગર્વ વનરે,પુરવિષે આવ્યે રાજનરે; સહુને આનદ વાધ્યો. મનરે, પાય લાગે પુરના જનરે. ઢાળ સહસ્ર પાય લાગે પ્રજા પુરતી, આવી મળ્યા પરધાન; ભુજ અધ્યુજ શૂલ્યાં, તરુવરને સમાન. જાણે જગમાં વડડાળ ઝુલી, હસ્ત એમ રાજાતણા; પહોંચે પાાંચી ઝગમગે, જેવી શેશનાગની ધૃણા, એકએક હસ્તે સહસ્ત્ર હસ્તિભળ,વસૂધાતળ વશ કીધું; નાગવર્ગ ને સ્વર્ગ જીતી, એક ચકવે રાજ કીધું. ચોંસડ દેશ ને ચારે દિશા, બાણે વરતાવી આપ્યુ પામે પૃથ્વીને ધ્રુજાવે, જીદ્દ દ વદે મુખ વાણુ.