પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
પ્રેમાનંદ ભટ.

૩૪ પ્રેમાનદ ભટ. મી સાથે વઢવું માગે, બાથ ભીડીને અંગ; માતંગ મારે હ્રયને પછાડે, પાડે તથંગ. ભરાવે આથ ને હાથ ઝાટકે, મુખે ભાખે મેધસ્વર; વઢનાર પાખે ખાણુ શરીરે, પ્રગટયા પ્રાક્રમજ્વર. ગુગ્ગગંધવ ને અપ્સરા સાથે,કૈલાસ ગયા રાજાન; બાણાસુરે શંકરારે, માંડયુ સંગીત ગાન. થૈ થૈકારધમકાર ધુધરના,અબળા પગમાં ઠમઠમતા; મંદિરમાંથી મહાદેવ નિકળ્યા,રામાની સંગે રમતા. અસુર ઇશ્વર ને અપ્સરા નાચે, તે ઈંદ્રાદિક જોય; ચંગ મૃગ ને વીણારસના, શબ્દ એકઠા હાય. મહાદેવજી રસમગ્ન હુવા, રાયને થયા તુમાન; આણાસુરને કહે ઉમયાવર, માગ્ય માર્ગો વરદાન. રાય કહે પ્રભુ પ્રથમ તમે, આપ્યા સહસ્ર હુસ્ત; તે ભુજાળ મારૂ' કોણે ન ભાગ્ય’,મે જીત્યા લેાક સમસ્ત, સ્વામી બળ આપ્યું તે જોદ્દા આપે,એ માંગવું છે મ્હારે; તમે વઢા કે વઢનાર આપે, જે મારા મદને ઉતારે. તવ રીસ ચઢી અંતર ઇશ્વરને,તૂ માગતાં ચુકયા મૂખૈ; તારા ભુજના ભાર ઉતારશે, ત્રિલેકપૂજનપુરુષ. પુત્રી તારીના વડસસરા, તે તારા ભુજી ગુર્શે; થડથી કેદીને કર તારાના, કટકેકટકા કરશે. તવ બાણાસુરી સુધ હવી, એ તે મે` માંગ્યા શાપ; કેફીક કડાંક ફટકા યાશે, ત્યારે કેમ ખમાશે અદાપુ. ભૂપ કહેસાંબળિયે સ્વામી, તમ વચન પ્રમાણ; એટલ' ભાણુ આપ કને, આગળથી ચાએ જાણુ. શિવ કહે તારી ધર્મધા, આણિયે ભાગી પડશે; ત્યારે તે તૂ જાણુજે, રિપુ આવી ગડગડશે. વલણ. ગાજશે શત્રૂ કહી વળાવ્યા, નગ્નમાં આવ્યા સાય; આસન એશી દાહાડી ખાણાસુર, ધન સામું જોયરે કડવું ૫ મુ’ાગ મિલાવર, વળિ વળિ પૂછ્યું પરીક્ષિતરાય,શુકદેવજી મહાને કથાયજી; દેવકન્યા પ્રગટી જેવજી, દૈત્યપુત્ર્યતા સદેહછ.