પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
ઓખાહરણ.

ઓખાહરણ. ઢાળ શુકદેવજી કહાને સ; ખાતણી ઊતપસ. શુકદેવ વળતુ ખેલિયા, તમે બલી પૂછી વાત; ઓખાની ઉત્પત્ત યમ હવી, હું તમને સાક્ષાત. એકવાર ગિરિ કેલાસથી, શિવજી તે મધુવન જાય; ઉમયાછ ઘેર એકલાં, તેણે વિચારવું મનમાંય. શિવને દિવસ થાશે ધણા, નદી ને ભંગી સગ; સતાન મ્હારે કાંઈ નહીં, તે માટે ત્યાને સગ શિવજી કહે કસ્તૂ પ્રગટ, ઈચ્છાથી સંતાન; તપ કરવાને જાઉં, ધરવાને હરનું ધ્યાન એમ કહીને શંકર ચાલ્યા, આવ્યા તે ગંગાતીર; દૃઢ આસન વાળીને એટલ, મનમાં રાખી ધીર. દિવસ કેટલા વહી ગયા, ને ચૈત્રમાસ તે આવ્યે; પરસેવા ઉમયાને અગે, થયા તે તા નવ ભાગ્યે. માર્જન કરવા ઇચ્છા કીધી, લીન દીઠું અંગ. સુગધી તેલ કકડાવિયાં, જસ્ ઉષ્ણુ મૂકયું પ્રસંગ; પારવતીએ મત વિચાર્યું, મંદિરમાં નથી કય; હું પુત્ર એક પ્રગટ ક, જે દ્વાર આગળ છે દક્ષિણુ અંગથી મેલ ઉતારી, ઘડયું પુત્રનું રૂપ; તેના હાથ પગ ને ઘુંટણ, પ્હાની, ટુંકડું અંગસ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ ન્હાટી, મ્લેટુ તે મસ્તક સંગ; કપલ ગ્રીવા સુદર શાભે, વિચિત્ર દીસે અગ તેના વામ કરમાં કમળ આપ્યુ, બીજે ખેરખા જાણુ; ત્રીજે હાથે જળકભડળ, દક્ષિણ કુરશી પાણુ. ખાનુબંધ ને એરખા, કુંડળ ચાલ્યાં કર્યું; કટીએ શોભે મેખલા નૈ, ધુધરા ખાંધ્યા ચહ્યું. તેને સર્પનૂ ઉપવીત આપ્યુ', માર્દિક આપ્યા આહાર; મુષકનું વાહન આપ્યુ, ઉર સેવત્રાના હાર. તેનુ ધૃત સિંદૂર અંગ ચરચ્યુ,કાયા કાંચનની પરિધામ; પ્રતિહાર કરીને થાપી, ગણપતી ધરિયું નામ. ય દૈયપુત્ર કેમ હવી, વિસ્તારીને વર્ણવા, મુખ વચન માતાછ એલ્યાં, હું માર્જન કરૂ આ વાર; કાઇ પુરુષ આવે આંગણે તા, રાખજે ઊભેા દ્વાર ૩૫