પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
પ્રેમાનંદ ભટ.

૩૬ પ્રેમાનદ ભટ. એકલા બાળક આરણે ખીશે, વિયાયું મન માત; એની પાસે જાડ હાય તે, એઠાં કરે એક વાત. વામગથી મેલ ઉતારી, ધડચું ફન્યાસ્વરૂપ; તેની શોભા શી વરવું, શુદૈવ કહે સુગુ ભૂપ. તેનૂ વદન પુનમચંદ્ર સરખું, નેન નિરમળ જાણુ; નાસિકા ચાંચ સરખી, દશન બીજ પ્રમાણુ. તેના અધર અતિ આપે રાતા, કપલ ગ્રીવા જે; ભુજદંડ છે ગજસુટ સરખા, કુચ બીજોરાં તેહુ, તેની જધા જાણે કદલી સરખી, ઉર ઊજ્વળ અંગ; તેના ચરણુ જાણે પદ્મની, કેસરી કરીને લક, કર કંકણ ને મુદ્રિકા, કંઠે પુષ્પનેા હાર; તેપુરા ઝબકાર. કઠે મુકતાના હાર; કરશે ઝાલ ઝઝુકે, પાયે મસ્તકે ગુથી અણુવટ પગે કટીમેખલા સણગાર, તેને ચણિયા ચેાળી પેહેરાવિયાં, શિર ધાટડી પરિધામ; શુકદેવ કહે પરીક્ષિતને, તેનૂ એખા ધરિયું નામ. રાખડી, વીછુવા, તેને ઢીંગલાં ને ટાલડી, પાંચ કોડાં દાબડી, કુકુમ ચંદન કુડલી કોથળી હ; વેલણ રમવા આપ્યાં તેહ. ચાંદલો, કાજળ સિંદુર સ’ગ; તેલ તખલ ને નાડાછડી, કરી તે પૂજા અ`ગ. વલણ. કરી પૂજા અગ સહિયે, કુંવરી કન્યા જે રે; શુકદેવ કહે પરીક્ષિતને, એમ એખા પ્રગટી તેહરે. કડવુ’ ૬ ઢુંગ રામગ્રી, વળી વળી પૂછ્યું પરીક્ષિતરાયજી, શુકદેવજી કહેાને થાયછ; ઉભયાગથી ઉપની જેહુજી, દૈયપુત્રીતા સંદેહુજી. ઢાળી. સદેહ મ્હારા મનતણે, તે ટાળીએ ઋષિરાય; એ ભાત ભગિની દાર મૂકી, રચ્ચે કુ ઉપાય. ત્યારપડે શુ થયુ, ક્ષુને સંભળાવાને એન્ડ્રુ; વિસ્તારીને વરણવા, શુકદેવજી સર્વે તે. શુકદેવ વળતુ એલીયા, તું સાંબળ રાજકુમાર; ઉમયાએ આખાની પ્રત્યે, એમ કહ્યું તેણીવાર.