પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
ઓખાહરણ.

આખાહરણ. હું મદિરમાં મારજન ક૨ે' છું, ત્યાં દીધી શીખામણુ; કાઇ પુરુષ આવે આંગણે તે, કરજે મુજને જાણુ, એમ કહીને ગયાં ઘરમાં, ઉતાર્યું ઉષ્ણાદક સાર; ભાવનાં ચંદન ધ્રોળીયાં તે, કનકપાત્રમાર. વસ્ત્ર આબુબળુ તજીને, ન્હાય છે ઉંમયા માત; માકળે કેશે તેત્ર મીચી, એઠાં છે સાક્ષાત. રાગ ભારૂની દેશી, ઋષિનારદજી તેણીવાર, કૂતા બ્રહ્મસભા ઋષિકે મન કચ્ચો વીચાર, હુંતા જ શિવ ઉમિયાને મેામ્બર; ત્યાં નિરધાર. વઢવાડ, મહામાંહી કરાવુ R; એવું વીચારયુ ઋષીરાય, જ્યાં ઉમિયાજી બેઠાં ય. આવ્યા. અત્રશૈક્ષથી ઋષિરાય, ત્યારેદીઠી પારવતીએ છાંય; જાણે પેહે તે વજ્ર સૂત્રેખે, રમે ઉઘાડુ અગરે દેખે, તે માટે શીરના કેશ, તેણે ઢાંકયુ' તે અંગ. સુવેશ; જોઇ ઋષિ નારદ સીધાવ્યા, શિવ પાસે ગંગાતટે આવ્યા. આવી ખોલ્યા શિવસુ' વાણી, મ્હારી વાત સુણો શુલપાણી; તમે ધરી બેઠા શૂ ધ્યાન, ઘેર પ્રગટયાં છે એ સતાન. એવું સાંભળતાં તતકાળ, ઉડી અંગમાં મ્હાટી એવું કહિને ચાલ્યા છે. મુન્ય, ગાદેવ હવા અતિ શિવ ધરમાં પેસે જ્યારે, પેલે જોદ્દે વારચા ત્યારે; અલ્યા ચેારા છે કે ભિખારી, ાવા બેઠાં છે માત અમારી, શિવધરમાં પેસે જ્યારે, ભેદે અટકાવ્યા ત્યારે; મહામાંહી થયેા સંગ્રામ, ખેમાં કોઈ ન છાંડે ઠામ. ઢીકા પાટુ તે ગડદા સાથ, અન્યોઅન્ય ભીડી બે ખાય; કાયા ભુત ભૈરવ વૈતાળ, રણે કાપ્યા ઉમિયાના ખળ. વાળ; શૂન્ય. ઘણું કોપ્યા શ્રીત્રિપુરારી, ગાજ્યા ગણપતી બદ્રીસ ધારી; ઐક્ સરખા છે બલવંત, ઘણુ કાપ્યા તે ઉમિયાના કુથ, કાપ્પા ગણુપતી તે બહુ અગ, સર્વ સૈન્યાનો કીધે ભગ; નાડી સૈન્યા દેખી બાધીશ, કોપ્પા ગણપતી કાપ્યા ઈશ, એનું રૂપ ભકર ભાસે, દેખી મુનિવર જટા સાહીને નાખ્યા ઈશ, ત્યારે શિવને ચડી અતીરીશ, નાવે પાસે; X 36