પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
ઓખાહરણ.

ખાખાહરણ, આણી; અરકલડે મુખે તે મધુરે વચને, મરજાદા મન શાકપાક મે’ પીયુને ન પીરસ્યાં, આધે! પાલવ તાણી રે, સૈયર. એવાં સુખ મે નયણે ન દીઠાં, મારૂ કર્મે અતી કઠોરજી; જનમ મા એળે ગયે, જેમ વગડાન્ઢેરરે, સૈયર. જળવીના જેવું માનસરાવર, ચંદ્રવિતા નીશા જેવીજી; એમ કવિનાની કામની, હું ભાગ્યણી તેવીઅે. સૈયર. અરણ્યમાં જેમ વેલ ફૂલી, ત્યાં નહીં ભોગીભમરજી; તેમ વપૂવેલી જોબન ફૂલ્યું, ન જળવન જેવી વેલડી, લવિના ભરથારના જે ભામની, તેને દેહલા નાખવા એ સૂખ મિથ્ય! ગણું છું... તે લેવાઇ માહારે પાપેજી; આ બધેગીરી કરમે કીધી, ળિયે ચઢાવી અફળ ગય છે ગાવિંછની, થ્રુ નિપજશે ખેનીજી; ગાવિંદજીનું ગમતુ રે થાશે, મનડું મ્હાર' રહે નહીં?. સયર. વલણ, મળ્યે ભાગી વરરે, સૈયર, જેમ અન્ન; નરે સૈયર, ખરે. સયર મન મારૂ રહે નહીં, વિરહવૃનિ થયે ઉદરે; એમ વલવલતી એ ખાને (ખ,ચિત્રલેડા વાણી વદે. કડવું ૧૩ મું - ગમેવાડાની દેશી, શીખામણ દે છે. ચિત્રલેહાો, તૂ' તે સાંભળ માળ સનેહાજો; એમ છેકરવાદી ન કહેજો, બાઇ અળિયા ખાપથી મ્હેજેજો, એવું નીચ સમજવુ તેરૂ જો, આપણુ મ્હાટા માબાપનાં છેજો; એમ લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા જામે એક પળમાંજે. જે કહ્યું હૅાય જે તાતેજો, નવ જઇએ છ વાઢેજે; માચ્છુસ નહી. વારૂ જો. અપલક્ષણો; નથી ઘટતુ જે. પ્રગટયું તા રહિબ્રુ રક્ષા સાફો, બની તૂ… મેં ન થયુ તારૂ રક્ષણજો, ખાઇ તુજમાં તુમાં કામકટકલ પ્રગટયુંજો, હવે ભારે રેહેવુ જેને રાય બાણાસુર જાણો, અંત આપણુ ખેા આગ્રેજો; મંત્રી દુ:ખદાયક છે. વળી, હું તેા ભુડી કેહેવા તુજ મળતીજો, મ્હારા સમ જો તું કરે મન વ્યગ્રજો,એમ સ્વામીન પામીએ શીઘ્રજો; થાકે ડગલાં ન ભરીએ લાંખાંજો, ઉતાવળે ન પાકે આંબાજ દૂ પીછળ કામનું કારણો, એની રાખ્ય હૈયામાં ધારણુજો; પિયુને મળવું કાને નથી ગમતુજો, સઉને જોબન હીંડે છે દમતૂ'જો, ૪૫