પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
પ્રેમાનંદ ભટ.

૪૪ પ્રેમાનંદ ભટ તુને લાગશે સ્રીયાય, માટે કને એક ઉપાય; આપણુ બાળકને પરણાવીએ કાંય,રાખ્ય કુંવારી પરણાવીશ માંય. નહીં જમાઈ વેહેવાઈ કેાય, પછે તારે શી ચિંતા હાય; ગયા નારદ એવું કહી, ખાણું બાળકી મારી નહીં, ઢળાનુ શીશ દૈત્ય નરેશ, ન્હાય ધરમાં પવન પ્રવેશ; દશ સહસ્ત્ર મૂકયા રખવાળ, મેડી ઉપર ચડાવી બાળ પાસે મૂકૉ બાળ સનેહ, વિધાત્રીનામે ચિત્રલેડા તેડુ; જોઇએ અન વસ્ત્ર તે પાણી, બાંધી દેરીએ લીએ છે તાણી, રહી સખી એ મનમાં માદ, ખાઈ પી કરે દ્વાર્ષિનાદ; ઉપજે કામ દઢ મન રાખતી, ધણુ દોહ્યલા દાડાડા નાખતી. વલણ. નાખતી દિવસ દોહ્યલા, સાંભળ પરીક્ષિત ભૂપરે; એમ કરતાં ઓખાને આવ્યું, વર વરવાનું રૂપ કડવું ૧૨ મુરાગ ડી. સ્ત્રીનાં ચેતજી; સાંભળને ખેતરે; કેમ લીજે. ટેક મુજ કાયજી; કેમ જાયફ્. વર વરવાને જોગ થઈ, પ્રગટયાં તે આખા કહું છે ચિત્રલેહાને, એક વાત સૈયર હૈ કીજે, મારી બેનીરે દાડલા જમયે ભ્રૂડું મ્હારૂ જોબનીયુને, મદપૂરણુ પિતા તેા પ્રીછે નહીં, મારા કુંવારા સહુ સાસરે જાય ને દૂ અપરાધવણ ધણરે એરે દુઃખે દુખળી, સૈયર. ભવ આવે, સૈયો મુજ સમાણી; સૈયર. પડાણી, આંખે ભરૂ' નિત્ય પાણીરે મુને અન હૃદક નવ ભાવેજી; સૈયર, આ અવાસરૂપી શૂળીરે સહેવી, નિદ્રા તે કઇપેરે આવે? ? ધન્ય ધન્ય તે કામની, જેણે કથને કંઠે ગ્રહી રાખ્યો; ફૂ‘અભાગણીએ પરણ્યા પીયુને, અધરસુધારસ તચાખ્યારે સૈયર, મરાદા સહીત માટે માણુસ, કરે આંખને અણુસારાજી; તે “ખ ા મેં સ્વપ્ન ન દીઠું, વ્યથૈ ગયા જનમાર તૈયર. સ્વામીશ્કેરા સ’ગ નહી નારીને, એથી શું નરતુંજી; હવે આશા શી પરણ્યાતણી, મારૂ જોબન નએ ઝરતૂર. સર. વાત રુચે નહિ, ભરથારભેગમાં મગ્ન; છ ચમાં વર આવે તા તરત વરૂ, નવ પૂર્ણ જોશીને લમર, સમર વાણી રસીક કેહેતાં કરુછુાવર, આવે લટકતી પ્રેમકટાક્ષે પીયુજી ખાલાવે, તે હ્રદીયાૉતર ચાલેજી; સાથેળૅ. સૈયર.