પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
ઓખાહરણ.

ઓખાહરણ.. સુખે નિદ્રા કરે છે ખાળ, તન તન્ન ઉઠે કેજ્વાળ; શૈહની જ્વાળાને તાપ ન સમે, ા ાલા દિવસ નિગૅમે, સમયસ'જોગ સૂર્યને અસ્તે, કુદન કરેછે સ્વહસ્તે; અધર કરડે ચુંબન દે ઘેલી, બેઉ ચરણ સંદેપર મેહુલી, લડથડતી આવે હીડી, ચિત્રલેહાને પાડે ભુજ બીડી; સુતાં સાએ એકઠાં વળગી, સયરને ન કરે અળગી. કે પ્રેમદા રમે, એમ આજે નિશા નિરગમે; કાંઈ લખીત વાત છે ભાવી, જીગ્ન કશ્મનીને નિદ્રા આવી. એંખા ઊધમાં ન જાણતી તી, સખીની સેજે જઈને સૂતી; તેને થાવા ન દે ઉરાંટી, અન્યાઅન્ય ભરાવે ટી. સુસ્તી સ્વામી સ્વામી કરતાં, થાવા લાગ્યાં સ્વમાંતર ત્યાં; થઈ સ્વપ્ને આખા આનંદી, મળ્યા વર ત્રૈહ નિકદી. મંડપ મનુષ્યે ભરાયે ખસખી, દીઠી નૈતિમ ચેરી રચી; એક સ્વામી તે રૂપ રસાળે, તેની સાથે મળ્યા હાથેવાળે, ચાર મગળ ફેરા ફરિયાં, કંસારનાં ભોજન કરિયાં; દાસી ગીત ગાયે છે વરણી, ઓખા પીયુજર્ચુ ઉઠી પરણી, લાયક સ્તંભ પોતાની મેડી, ત્યાં પિયુજીને લાવ્યાં તેડી; પિળી પાત્ર તે વાગે લાલ, શીર ગે છે ફૂલ ગુલાલ. શાળે ભૂષણ તે નવરંગ, હાથે ગીઢળ ફોભે 'ગ; એઠાં શય્યાએ શામા … સ્વામી, એવું સ્વમ તે પ્રેમદા પામી, વાગ્યે વામાને કેન્દ્રનો રંગ, સ્વપ્ન પામી સુખ સભેગ; નાથ મેલાવે કરી આદર, હાંતી શાયાની સાદર. રતીસગ્રામ કરે છે વિશક, ગૃી અધરે દેતી ડંખ; ટુટચે હાર વછુટી મેખલા, રમે રતી સુખ આસનકળા. સ્વપને નારીને મળી નૃપ, કન્યા ખલીત થઈ કેંદ્રપ; ભાગી નાખ્યા તે ભાગને ભેદ, ઉપન્યે અમૃતપરસ્વેદ, મજૂરી ખેલે જતરણી, એમ હાડૅ વાત અંતરની; સ્વપનામાં રજની જાગે, તે તેા કન્યાને રૂડું લાગે. મનમાંહી તે મન ગયું પેશી, ખાવુ' ખાધુ તે એકઠાં એશી; બિડ઼ી અરધી કરડી નાથે, આપી એખાછો હાથે. ખાતાં મુખ ભરડવું બિડી બેટી, પિોનેરીસ ચડી બ્રેિત ખોટી; અનિરૂદ્ધ વિમાસે મન, ચિત ભાગ્યુ વિચાર ઉત્તપન કહે મુજ કુલ ખાઈ લાજ, રખે જાણે શ્રી મહારાજ; હું તે થઈ ગયા કામી અધ, પરનારી સાથે શેા સબંધ. ૪૭