પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
પ્રેમાનંદ ભટ.

re પ્રેમાનંદ ભટ એમ વિચારે ભરથાર, વિરહાતૂર બાહુમાર; પતીને જોઈ માહુજ પામી, પછે પરહની વેદના વામી. અડી પાનની અરધી કડી, ખાધી મત વિના મુખ મરડી; ભરથારને ભ્રાંતજ આવી, સેજેથી નાથ ગયેા રાસાયી. વલણ. રીસાવી ગયે। રમણુકરતાં, સ્વમાંતરની વાતરે; એચિંતી ઉઠી આખા જાગી, સાચે માંડયા આંસુપાતરે. કડવું ૧૬ સુ-રાગ સામેરીની સાખી*, સામેરી સજન વળાવિયેા, તાતી વેલૂ’ માંહે; દૂ’ ન સર૭ વાદળી, ઉપને પળ પળ ફરતી છાંયરે, સાહેલી સાગર ઉલટથા, રતન તણાયાં ય; કરમહાણા ભરે મૂડી, તેના શખલે હાથ ભરાયરે, જે સુતાં સ્વપને ભયે, પિયા ગૃહી મારી બાંહે; એચિ'તાં ઝબકી ગઇ, પીયા ન દેખું ત્યાંહેરે. સુ ત્યારે પિયુ સાંભરે, નગુ તે। પિયુ જાય; રૅન કે સ્વપનાંતરે, Ñમારી માય. સ્વપનામે પળે આવીયા, ઉધે લાગે ઘાય; અHિહારી એ સ્વપનાકીરે, મત સ્વપના હો જાયરે, સ્વપનાતે તારા કહા કીયા, મત જગાવે મેય; જો મેરા પિયા ના મીલે, તે મેં ભગી સાયરે, ગગ સામેરી. ક્યું નગી જાગીરે રામાં રસભરી, તપાસે સેજલડી ફ્રીક્રીરે.--રામા, ટેક, ઉઠીને સજ્જપર એડી, વિચારવિષે પેડીરે; ચતુરાં ચક્ષુને ચાળીને જોતી, પછે નેત્ર નિર્ભરી રાતીરે. રામા. દઈને લલાટેરે ખેઠી, વિરહભરી છે ખાળીરે; ભુજ થરથર ધ્રૂજે ને કાંઇ નવ સૂઝે, રૂવે છે આંસુડાં ઢાળીરે. મા. મુખે કરડે છે આંગળી, મે. વસાયુ' ચેડાને કાજેરે; મેં મુઇ મહેડુ લડયડતી ચાલે તે મચાવું, બિડી ન ખાધી તે દાઝેરે. રામા. પાલવ ઝાલે, ભમર ભેળી ભાળે; કરે સ્વામીને સાદ સભારી, મૈશે તે આંસુડાં ઢાળેરે. રામા- આવી, તાપણ એ જુદી જુદી ચાર પ્રતેામાં આ પ્રેમાનંદનીજ ચેલી હશે એમ ખાતરીથી કહી શકાય નહૂિં. સાખી લેવામાં