પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
ઓખાહરણ.

આખાહરણ. હેરીને બેસતી ચુડે; જાતી. જામીની; ચિત્રલેહાયે ધારણા દીધી, પછી કાયા પક્ષિણીની કીધી; એત્રિ ચિત્રલેતા સત્યવાણી, ક્ષણુ એકમાં આપુ આણી. તેશ પરાવું રૂડી રીત, તે! તુ' જાણજે મારી પ્રીત; આખા કહે રહેજે રૂડે આચરણે,રખે અનિરૂદ્ધને તુ પરણે. સિખ સુદર વરને નણી, રખે થાતી તું પટરાણી; એને અતિશે છે હાથ રૂપાળે,રખ મેળવે તુ હાથેવાળા ખાઇ જાદવ વર છે રૂડો, રખે બઈ જઈને આવજે તર્ત, રખે તે સાથે મગળ વર્તે, સિખ આવજે વ્હેલી વ્હેલી, વહા' વાતાં પેલી પેહેલી; આ તારા છે વિશ્વાસ, રમ કરતી અને નીરાશે. કાઈ ન જાણે એવુ કરજે, વેગે સ્વામિને લઇને ક્રે; જે જાણશે પીતા બાણુ, તે તે આપણા લેશે પ્રાણ. તું તે કરજે રામીનું જતન, મુજ રાંકને હાથ રતન; પછે પંથે વળાવિ વિધાત્રી, પક્ષિણીમનવેગે દ્વારિકા પહેાંચી કામીની, છેલી દોઢ પહાર જાવા કીધુ’ નગરમાં મન, એવું આવ્યુ સુદરશન, તજેવું મસ્તક છંદે બળમાં, કન્યા પેડિં ગામતિના જળમાં; એવે નારદ ઋષિ ત્યાં આવી, ચક્રભયથી કન્યા મુકાવી. કહે નારદ સુદર્શન, એને લઇ જવા દેજે તન; એકતા કામ છે. કૃષ્ણને ગમતુ,માટે રખે તું એને દમતું. પછે ઉદકની અ‘ળિ લીધી,મત્રે વીધાત્રી નિર્ભય કીધી; તામસી વિદ્યા ઋષિયે આપી, પછે પીડ પ્રેમાનિ યાપી, હવે અપ રહી છે રાત્રી,જા લે અનિરૂદ્ધને તુ વિધાત્રી; ગયું ચક્ર તે પશ્ચિમ પાસે,ઋષિ નારદ વળિયા આકાશે. ચાલિ ચિત્રલેખા તેતિ ગામ,સામસામાં શોભિતાં છેધામ; સસ બેમના ભવન તે ભાસે,જોતાં ભૂખ તરસ તે નાસે. અહુ કળશ ધજા બિરાજે, જોતાં અમરાપુરી તા લાજે; ગાભે છજા ઝરૂખા તે માળ, મણીમય થભ ઝાકઝમાળ વાંકી બારી તે બહુ જાળી,નીલા કાચ મૂકયા છે ઢાળી; લીપી ભીતે સેાનાની ગાર, ચળકે કામ તે મીનાકાર. ભલાં ચાર્ટ શેરી તે પેાળ, સામસામી હાર્ટને આળ; ઘેર ઘેર તે વાટિકા કુંજ, કરે ભમર તે ગુજાચુજ. મોટા ભાગ ધૂમે ને ડોલે, ગુણગાન ખદીજન લે; દીસે દ્વારકાં વૈકુંઠે સખી, ચિત્રલેાયે નગરી નરખી. ૧૩