પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ. દુર્ગ કાસીસાં રૂડાં બિરાજે, ચારે પાસે રાગર ગાજે; ત્યાં ગામતિના સંગમ, ઉદ્દરે સ્થાવર ને જંગમ. શકે અવાસ અડશે બ્યામ, નણે વૈકુંઠ આપ્યું` ભેખ; ઘેર ઘેર હરિગુણ ગાય, ચિત્રલેહા તે ખેતી ક્ષય. વસુદેવનાં ધર નીહાળી, ગઇ જ્યાં વસે શ્રાવનમાળી; સોળ સહસ્ત્ર નારી વીહારી, દીઠા ઘેર ઘેર દેવમુરારી, હરિના સાઠ લાખ છે તન, જોયાં તેતાં ભવન; જોયુ કામધામ ઝાતકાર, દીઠા મેડિયે કામકુમાર, અનિરૂદ્ધ સુતા છે. હિંડળે, ત્યાં દાસિયે વાયૂ ઢળે; શેભે દીપક ચારે પાસ, બે ચરણુ તળાંસે દાસ. ત્યાં ખાવનાચંદન એહેકે, બહુ હિંડળે જૂમતાં લેહેકે; કામકુવર તે કામજ રેવા, ચિત્રલેહાને ચેરી લે. લેવા કુંવરનું કારણું, સભર્યું નિદ્રાનૂ ધારણ; રાતે જે કાઈ જાગતુ હતુ, તે તે જે જેમ તે તેમ તું. ધારણુ ભારણુ ભારી કાયા, વ્યાસમાન થઈ જોગમાયા; અનિરૂદ્ધણુિ કિકરી, તે તેતી નિદ્રાયે ભરી. ચિત્રલેહા ઘરમાં ગઈ, પશુ કુંવર જાગ્યા નહીં; ત્યાં વિચાર અંતરમાં ફાધે, કડાં કાઢી ડેડા લીધે, એ બે ડાંડી કરમાં ઝાલી, ખેંચરીંગતે ચતૂરા ચાલી; કરૈયત્ન અંતરમાં વહાલ, એવિ ડિ જે આવે ન આળ. ગાવિંદે ગાઠવણી કાધી, જાણું જોઇને જાવા દીધી; ઘેર ગેખા જુવે છે વાટ, નાવ્યા નાથ ને થાય ઉંચાય. એવે સાંભળિ પાંખજ વાગી,ત્યારે આખાની આરત ભાગી; લાવિચિત્રલેહા કહેવા લાગી, આપ વધામણી મુ ખ માગી. આ નાથ તારા હિડાળે, નરનારિ મળે તમે ટાળે. સાખી. ટાળે મળે તમે તારુણી, આ તારા ભરથાર; પછે આખાયે ચિત્રલેહાને, દિધા સેાળ સણગાર. કડવું ૨૧ સુરાગ મારૂની ઢેરી, આખા કહેછૅ ચિત્રલેહાને, તેં આપ્ય’ પ્રાણુનું દાન; સખો કહીને કેમ ખેલવૂ, તું છે દેવી સમાન