પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
ઓખાહરણ.

આખાહરણ, ચાર. અડતાં. આવ્યા વાકાળના દિન, ગાજે વરસે ને થાય પરજન્ય; થાય આકારો વીજળી પૂરી, ખેલે કાફિલા વાણી મધૂરી. ત્યાંતે માર બપૈયા ખેલે, મહા તપસીનાં મનડાં ડાલે; માળિયા તળે સાગર ગાજે, અંગે નવ સપ્ત શણુગાર સાથે તેલમજ્જૈનમજ્જન અંગે, ચર્ચે ચંદન કેસર સંગ; મૈત્રે અજન આભરણ સાર, મુખે તાંબુલકેરા આહાર. તપે નિલવટ ચાંદલે તેવે, ચંદ્ર શરદ પુનમના જેવા; શીર રાખડી શોભા ધણી, ચેટલે જાણે નાગતિ કૂણી, શીશફૂલ સેન્થે સિંદૂર, તેણે મેા અનિરૂદ્ધ શૂર; માને ઝાલ અમુલ્યક જોઇ, કામકુવર રહ્યા છે માહી, નાકે સાહે માતીની વાળ, તેને અનિરૂદ્ધ રહ્યા છે ત્યાળી; નારિ તાર નાસિકાના મેર, નેય ભુષ્ણુ ચિત્તને રક્ત અધર હસે મંદ મદ, નહિ હાસ્ય એ મેહો દ; પંકજમાં મેઘબિંદું પડતાં, મૈાતિ મેરના અધરે ચપળ નેત્ર ઝિણું અજન, જાણે જાળે પડ્યાં ખંજન; મેહ્વા મળ્યા તે મુખને માડે, માહ્યા માહ્યા ભૃકુટિને જોડે. માહ્યા માહ્યા સ્નેહને સધે, મેહ્વા મળ્યા હાર માધે; મેલ્થ મેહ્રા તે હસ્તકમળે, માદ્યા મેહ્વા ઉગળસ્થળે. મેથા મેદ્યા અલકાલર્ટ, મેહ્વા મેહ્વા કેસરી કરે; માહ્યા માહ્યા તે પેરણ કાળી, મેહ્વા માà તે ક્ષુદ્રઘંટાળી. મેથા મેથા અરગાને બેડુંકે, મેથા મેઘા ચાલને લેહુકે; માથા માથા ઝાંઝરને ઝમકે, મેશ્વેશ મેળ્યા ધરીને ધમકે. માળા માથા તે પ્રેમને પાળે, મેથા મેહ્વા તે મદ મંદ હ્રાસે; ખિ એક સ્થલનું' ધામ, તથિ વીસર્યે દ્વારિકા ગામ. ઘણુ' બક્ષ બેાજન પામ્યો આપ, તેણે વિસરિ ગયાં માબાપ, પામ્યા અધરામૃતનું પાન, ગયું વિસરી હરિનું ધ્યાન. નિરંકૂશ વિષયના સ્વાદ, તેણે વિસરી કુળમરજાદ; આખા સ્નેહતણે સાગર, તેણે વિસા રત્નાગર. અનિરૂદ્ધહિન ચાલ છે ગમતી, હીંડે નારી તેવુથ મહિલા મહિલા એમ આચરતા, હીડે નારિની પૂઠે ઘેલા સીધે છે મૃગયાનેણી, નવ જાણે દિવસ કે અગાઅંગ કામ રસ્થા રમી, ચારે નેત્રે ઝરી રહ્યા સ્ત્રીયે માહિનીમદિરા પાઇ, આલિંગન દે નમતી; કરતે. ધાબાઈ; શુદ્ધબુદ્ધ તે વિસરી ગઈ, એમ ચામાસ ગયું વહી. રેણી; અમી.

૫૭