પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
પ્રેમાનંદ ભટ.

પ પ્રેમાનંદ ભટ એવે સમે ઋષી નારદ આવ્યા, ઇશ્વરી ઈચ્છાય; ગાંધવવિડિયા તતક્ષણુ કીધે, પરણાવ્યાં વરકન્યાય. વલણ. વરકન્યા પરણાવિયાં,નારદ હવા અંતરધ્યાનરે; નરનારી સુખ ભેગધ, ઇંદ્ર ઈંદ્રાણી સમાનરે. નરનારી આનંદ થશે, વાગ્યે પ્રેમ અપારરે; વિધાત્રી તુજને નમૂ, મુને મેળવ્યેા ભરથારરે. કંડલુ ર મુરાગ ચોપાઈ, શુકજી ખાયા પરમ વચન, સાંભળ પરીક્ષિત રાજન; મળી બેઠી એક તૈયારી, મેલી વચત ઊભાંડ કુમારી સુખ ભોગવે શ્યામા ને સ્વામી, ચિત્રલેહા કહે શીર નામી; અન્ન એવું આપે છે રાય, ત્રીજુ માણુસ કેમ સમાય. તમે નરનાર ક્રીડા કીજે, બાઇ મુજને તેા જાવા દીજે; રતિ આખા તે વળતુ ભાખે, ખાઈ કેમ જીવું તુજ પાખે. તમે તાતને ધેર ન જવાય, જો એ તે વાત ચરચાય; દુ:ખી; લાગ. રહિ એકઠાં દહાડાનિગમશું, આપણુ ત્રણે વેહેચી અને જમ માઇ રહિશ કદી હું ભૂખી, નહિ તુજને થવા દે તને આપિશ મારા ભાગ, નથી હમણો જવાને દુઃખ થાશે તે દેઈશું થાવા, પશુ નહિ દે મેલડી જાવા; ચિત્રલેા કહે સુણુ શાણી, રખે આંખે તુ ભરતી પાણી. પ્રધાનપુત્રિ કહેવા માત્ર, હું છું બ્રહ્માળુિ માનવગાત્ર; તુર્થે લિધે અવતાર, માટે મેળવ્યાં સ્ત્રીભરતાર. એમ કહિત થઈ અદર્શન, ચિત્રલેષા ગઈ બ્રહ્મસદન; આખાએ રાઈ અખા ભરી, કથૈ આસનાવાસના કરી. સ્વામિંયે સ»ધી નારી, સુખે વિધાત્રિ મેલી વિસારી; એને વિસરિ વિજોગની પીડા, નરનાર કરે કામક્રિડા. આસનભેદે બના છે પૂરાં, નરનારી રતીÈ ાં; એનિ છે ચઢતી જોખન કાયા, પ્રીતિબંધને આંધી ભાષા. સ્નેહઅર્જીવ આખા નારી, ઝલે અનિરૂદ્ધનાથ વિહારી; જે જે જોઇયે તે ઉપર આવે, ભક્ષ ભાજન કરે મન ભાવે. પહોંચે! આખાનો અભીલાષ, પછે આવ્યા વૈશાખ માસ; જાળિયે બારિયે વાયુ વાયે, ભમ ભમ હર્ષ અધિક તે થાયે.