પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦

કાઢીવાળાના પ્રતિનિધિ અને બિહાર ઍન્ટસ એસાસીએશનના મત્રી માન. મિ. લિગેટે લાડ હાર્ડીંજનું પેલું પૂરાણું પ્રમાણપત્ર રજી કરતાં કહ્યું : “ ”પારણ્યની રૈયત અને નીલવા વચ્ચે એવા સંપૂર્ણ સંતાષકારક સમય છે કે હવે એ ખબત ક્રાઇપણ પ્રકારની તપાસ ચલાવવાની જરૂર નથી.” ખાજી જિકરાર પ્રસાદે નીલવરોની પાતાની પત્રિકા ધી ઇન્ડીઅન પ્લસ ગઝેટમાંથી નીચેના એક રા ટાંકી તેનું હોં ભૂધ કરી દીધું:- “ છતાં એટલું તે ચોખ્ખું જશુાય છે કે થોડા દિવસ થયાં રૈયત અને કેટલાક અંગ્રેજ જમીનદારાનાં દિલ ઉંચાં થયાં છે, અને જીલ્લાના મુખ્ય અમલદાર મિ. હિંકોકને એક ખાસ સૂચનાપત્ર મ્હાર પાડી રૈયતને આશ્વાસન આપવાની જરૂર પડી છે. જે મિ, ફિલગેટ નીલવરાના બચાવ માટે ઠરાવની વિરૂદ્ધ એટલે એ તો સમજી શકાય તેમ છે. પરંતુ ભારે નવાઇ અને દુઃખની સાથે કહેવું પડે છે કે કાઉન્સિલના કેટલાક બિનસરકારી સભાસદેએ પશુ એ ઠરાવને લગભગ વિરાધ કર્યો. ખા. બુ. ખ્વાજા મમ્મદ સાહેબ, ચ'પારણ્ય વિષે કંઇ જાણુતા ન્હાતા તેમણે પણ ભાજી વ કિશાર પ્રસાદને આ ઠરાવ પાછે ખેંચી લેવાની વગરમાગ્યે એકદમ સલાહ આપી દીધી. માજી જિંકાર જેવા એક દિલસાજ સભાસદ એ વાતને કઈ એટલેથી જ હતું. એટલે તેમણે કહ્યું કે- જે તપાસ અત્યારે ચાલે છે તે તપાસને લગતા અહેવાલ સરકાર પ્રજાની જાણુ માટે પ્રસિદ્ધ કરવાનું કબૂલ કરે તે મને આ ઠરાવ પાછે. ખેંચી લેવામાં હરકત નથી, સર ચાર્લ્સ'એલી એ સરત પશુ બૂલ કરવાને તૈયાર ન હતા, કારણુ કે તપાસની હકીકત નીલવર વિરૂદ્ધ જાય અને પોતે આપેલું પ્રમા શુપત્ર ખાટું હરે તો તેમને કેટલું ચરમાવું પડે ? પશુ સરકારે તે જાણુકાર પતાવી દે અને તેમ