લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧

મિ. એમ. કે. ગાંધી, કરા સાલ મુકામ માતિહારી. આ વિભાગના કમિશ્નરન્સ પત્ર જે આ સાથે સામેલ છે, તે પથી જાય છે કે તમારી હાજરીથી આ જીલ્લામાં ચાંતિના ભંગ અને નખરાખી થવાના ભય રહે છે, અને આ વાત ઘણી તાકીદની છે એટલા માટે આ હુકમથી વળતી ગાડીએ ચંપારણ્ય છેાડી ચાહ્યા .. જવાનું હું તમને ફરમાનું છું.. તા. ૧૬ એપ્રિલ, ૧૯૧૭, ( સહી ) ડબલ્યુ. મી. હેન્ર ડીસ્ટ્રીકટ માઢૂંટ, ચપારણ્ય. મા નાટિસની સાથે તિરહુત વિભાગના કમિશ્નરના જે પુત્ર સામેલ હતા તેની મતલબ નીચે પ્રમાણે છે: Now, therefore, I do hereby order you to abstain from remaining in the Distriot, which you are required to leave by the next available train. (Sd.) W. B. Heycook, 16th April, 1917. District Magistrate, Champaran,

  • To,

The District Magistrate of Champaran, Sir, r. M. K. Gandhi his some here in response o what he deseribes as an insistent public demand and lo enquire into the conditions under which Indians work ov.indigo plnntaions and desires the help of the Local Administration, He came to see me this snorning and I explained thut the relations between the planters and ryots had engaged the attention of the Administration since the vities, and that we werd particularlyeon- serned with a phnse of the problem in Champaran now; but that it we doubtful whether the intervention of a