પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩

૧૩૩ for a self-respecting man is, in the circumsta- nees such as face me to do what I have devided to t, that is, to submit without protest to the penalty of disobedience. T venture to make this statement not in any way in extenuation of the penalty to be awarded against me, but to show that I have disregarded the order served upon me not for want of respect for lawful authority, but in obelience to the higher law of our being-the voice of conscience. ગુજરાતી અનુવાદ સ્થાનિ હિંદી ફ્રજદારી કાયદાની ૧૪૪ મી કલમ પ્રમાણે મને કરવામાં આવેલા હુકમને અનાદર કરવાનું ઘણું ગંભીર પગલું મેં શા સારૂ ભર્યું છે તે સ્પષ્ટ કરવા સારૂ એક ટુંકી પ્રક્રિયત રજુ કરવા અદાલતની પરવાનગી લઉં છું. મારી નમ્ર સમજ પ્રમાણે, અમલદારા અને મારી વચ્ચે આ એક મતભેદના પ્રશ્ન છે. જનદયા તથા રાષ્ટ્રસેવાના જ એક માત્ર ઉદ્દેશથી પ્રેરાઈને હું આ પ્રદેશમ આવ્યો છું. અહીં આવી રૈયતને મદદ કરવા માટે મને આગ્રહપૂ અામંત્રણ આપવામાં આવેલું અને મેં તે સ્વીકારેલું. રૈયતનું કહેર એમ છે કે નીલવા ન્યાયની રાહે વત્તા નથી. પરિસ્થિતિના પૂર અભ્યાસ કર્યા સિવાય કાપણુ પ્રકારની મદદ કરવી અશક્ય હાવાથી હું તેને અભ્યાસ કરવા અહીં આવ્યા . અની શકે તો સરકા તથા નીલપરાની મદદથી માહિતી મેળવી એવા મારે રાડો હતા આ સિવાય અહીં આવવામાં મારા ખીજે કાંઇ હતુ નહિ હાવાય