પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪

મારા આવવાથી સાર્વજનિક અંતના ભગચરો અથવા ખુનામરકી ચરો એમ હું બિલકુશ માનતા નથી. હું દામ્ર પરી શકું છું કે ચાવી ખામતાને મને સારા અનુભવ છે. પરંતુ સ્થાનિક સરકારને તેમ નથી લાગતું. હું તેમની મુરીથી બરાબર સમજી શકું છું. જે ત તેમને મળે તે ઉપર જ તે નિર્ણય કરી શકે એ હું કબૂલ કર્યું છે. ફાયદાને ચોગ્ય માન આપનારા એક પ્રજાજન તરીકે મારે આ કુકમને માન આપવું જોઇએ એમ મને સ્વાભાવિક રીતે લાગવું જોઇએ અને વસ્તુતઃ અને તેમ લાગ્યું પણું હતું. પશુ અેમને માટે હું ગૃહી આવ્યો છું તે પ્રત્યે મારૂં જે થ્ય છે તેનો ભંગ કર્યું સાય તે પ્રમાણે શું મારે માટે શક્ય નથી. મને લાગે છે કે આ વેળાએ એ લેવામાં રહીને જ હું તેની સેવા કરી શકું. એટલે મારી મેળે અહીંથી જતા રહેવાનું મારાથી ખતી શકે તેમ ન હતું. મા ધ્રુસ કટમાં હું તે. એટલું જ કરી શકું કે આ રૈયતથી મને ઘર કરવાની જોખમદારી હું સ્થાનિક સરકાર ઉપર જ નાખુ. આ દેશના જાહેરજીવનમાં મારા જેવી પ્રતિષ્ઠાવાળા માસે લાકાની માગળ દાખલે મેસાડતા પહેલાં બહુ ખબરદારી રાખવી જોઇએ એ હું ખરાખર સમજું છું. જે ટિશ રાજશાસનપદ્ધતિના અમલ નીચે અમે રહીએ છીએ, તેમાં મારા ઉપર આવી પડેલા ભાના પ્રસંગમાં ક્રાઇપષ્ણુ રાભિમાની મનુષ્યને માટે સુરક્ષિત અને માત્ર માર્ગ મે જે લીધા છે તે એક જ છે, અને તે એ È, §કમના અનાદર કરી તેની શિક્ષા ખ્રિનતકરાર સહી લેવી. મે આ માર્ગ લેવા નિય કર્યાં છે. ટાર્ટસમક્ષ આ કૃમિત મે રજુ કરી છે તેના ઉદ્દેશ એ નથી કે મને કમી શિક્ષા થાય, હું એટલું જ કહેવા ઇચ્છું છું કે કાયદેસર સત્તા પ્રત્યે મારા અનાદર હાવાથી મેં આ હુકમ અમાન્ય કર્યું છે એમ નથી, પરંતુ તેના કરતાં જેની ઉચ્ચ સત્તા એવા આત્માના અવાજને આધીન ને જ મે આ પગલું