પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૪ વળી કંઇક જાદાજ સ્વરૂપમાં લખાત પરંતુ મને લાગે છે કે જેવું લખાય છે તેવું જ વાયદાની સેવામાં રજુ કરી દેવું એથી ખીજ. કશું નહીં તે આજની આ જખાસ્ત હિૠચાલનું એક નાનું શુ બીજ તો જરૂર જોવા મળશે, અને એક બીજ ધીમે ધીમે વૃદ્ધિ ખમનું શી રીતે વૃક્ષરૂપે પરિણમે તેની પશુ તુષના થઈ શકશે. ભાતૃદ્વિતીયા, સં. ૧૯૭: } રાજેન્દ્રપ્રસાદ