પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩ છતાં, પ્રશ્વનાં દુઃખ તથા અમલદારના અત્યાચાર માંખે નિહાળવા છતાં, સરકારી સત્તાવાળાઓએ પહેલવહેલા તેમને માત્ર કરતા ટેક વર્ષની તથા જેમાં ચલવાતી પપ્પુ પેરવી કરી વાળતી તેવીજ રીતે આ સમગ્ર દેશવ્યાપી ચળવળમાં પણ સરકારે એજ ધોરણ. સ્વીકાર્યું છે. ગાત્માજી પારણ્યમાં આવ્યા તે પહેલાં ત્યાંની પ્રશ્નમાં રાઇ જાઇ વાર ભારે શાળા આવેલા, કાઇ કાઈ વાર મૂસહકારની પશુ તૈયારીઓ ચાલેલી, પરંતુ મૂળમાં અહિંસા' જોઈએ તે કાઇને સૂઝયું ન હતું. અને હિંસાના સિદ્ધાંતમાં અચળ શ્રદ્દા ધરાવનાર સરકાર તથા નીલવરી પોતાની હિંસાને લગતી તમામ સાધનસામગ્રી વધુ હિ'સાત્મક હિલચાલને જોતજોતામાં દાખી દે એમાં શી નવાઈ ['પારણ્યની પ્રજા એવી રીતે ઘણી વાર પાછી પડેલી. માપણી આ દેશવ્યાપી હિલચાલમાં પશુ જ્યારે જ્યારે . આપણે અહિંસાના મૂળ સિદ્ધાંતથી નીચે ઉતરી ગયેલા ત્યારે ત્યારે ખાપણું પાલેજ આપણા પેાતાના પગમાં કુદ્ધાડા મારેલા. હજી પણુ જો એ સિદ્ધાંતને નજર સામે રાખી આપણે આપણી ચળવળ આગળ ધપાવતા જઈએ તા ચંપારણ્યની જેમ સમગ્ર દેશવ્યાપી હિલચાલને ક્રૂત્તેહમદ બનાવી ચકીએ એ નિર્વિવાદ છે. અને એ માટે પંજાબના આદ્યાથીભાઇના દાખલા આપણી આગળ મોજૂદ છે. લગભગ ૬૦ વર્ષ સુધી દડાં રાઇને તેમજ વખતે વખતે લડીઝમડીને પશુ દિલની જે વેદના ચંપારણ્યની પ્રજા પૂરી રીતે પ્રકટ ન કરી શકી તે વેદ્મના એકદમ સરકારના સમજવામાં આવી ગઇ, તેવીજ રીતે હિંદુસ્તાનની સરકારને અને સરકારના નેકસને પશુ હિંદુસ્તાનની માગણી સમ વી અને સ્વીકારવી પડશે. આ પુસ્તક લખાયું તે સમય અને આજના સમય્ વચ્ચે ઘણું અંતર પડી ગયુ છે, જે આ પુસ્તક અત્યારે લખવાનું ગર્ કર્યું હત