પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર તંત્રી, વસ્તુત: ચંપારણ્યની લડતનું જ એક વિશાળ અને વિચર રૂપ છે, જો ચંપારણ્ય અને ખેડાની લડતના ઇતિઢાસને એક સાથે ગાડવામાં આવે તે તેમાં અકાર અને સત્યાગ્રહના પૂરેપૂરા પ્રતાપ જોઈ શકાય. અસહકાર અને સત્યાગ્રહ શું કરી શકે અથવા તા જે મુરાદ જી સુધી આપણે ખર લાવી શક્યા નથી તે પાર પાડવા શું કરવું જેઈએ તે બધું ઉપરની બન્ને લડતના ઇતિહાસમાંથી મળી રહે છે. હિંદુરતાનને અન્યાય અને દુરાચારથી રીખાતું જોઈ મહાત્મા એ અસહકાર શરૂ કર્યા તેમ ચ પારણ્યની પ્રનને અન્યાય તથા અયાચારથી પીડાતી જો, તેનો ઉદ્ધાર કરવા મહાત્માજીએ પેાતાની કૂરજ સમજી ત્યાં પગલાં કા. સભાઓ, લેખા, દાવેદ અને કાર્લાન્સલમાં ઉપરાઉપરી સવાલે પૂછ્યા છતાં કાંઠે ન બન્યું ત્યારે જ મતાત્માજીએ સત્યાગ્રહ અને અસહકાર પોકાર્યું તેમ ચંપા માં પણ મારે એવાતે એવા માઅવળા ધણા ઇલાજ કરવા છતાં ભિરી સુધરે એમ ન લાગ્યું, ત્યારે જ ત્યાંની પ્રાએ મહા- માજીને નિમત્રણ મોકલ્યું. સત્ય અને અહિંસાના સિદ્ધાંતને ચૂસ્તપણે ળગી રહેવાની મહાત્માજીએ સારા દેશને જે તાલીમ આપી છે તેજ તાલીમ તેમણે ચંપારણ્યના દર, ભન્ના, માળા અને અભણુ માણસોને પશુ પોતાના વ્યાખ્યાના દ્વારા જ નહીં. પશુ પાતાના વજન અને ક્રિયાથી માપી હતી. વધારે શું ? જેવી રીતે જે તુલા અને કષ્ટા પેાતાના માથે ઇરાદાપૂર્વક વ્હારી લેવાની ભાવના પૈદા કરી છે અને પોતાની જાતને મુશ્કેલીમાં મૂકીશાહાર અર્થે સહન કરવાનાં જીસ્સાં પૈદા કર્યાં છે તેવીજ રીતે મહાત્માજીએ પાત સ્ટેશન માટે તૈયાર રહી, સર્વ પ્રકારની મુશ્કેલીએ સહી લેવાની ખુદ તત્પરતા ખતાવી ચંપારણ્યની પ્રજાને તપશ્ચર્યાં અને આભાગના સિદ્ધાંત પ્રતિમાવ્યા છે. મહાત્માજીના ઉદ્દેશને સારી પેઠે સમજથી