પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩

૧૬૩ મળની સામે જ નમી છે. એની મહેનતનું પૂરૂં દામ એને છંદે મળ્યું નથી. પશુ જ્યારે જર્મનીના બનાવટી રંગ નીકળવાથી ગળીના ભાવ એસી ગયા અને ગળાના કરાર અધ થયા ત્યારે નીલવરોએ પાતાની ખાદ રૈયતને માથે નાંખવા નવા ઉપાય શોધી કાઢયા. એમણેયત પાસેથી તાવાન, એટલે કે ગળીના વાવેતરમાંથી છૂટકારા મેળવવા માટે થીબા દીઠ ૧૦૦ રૂપીઆનો નુકસાની કર વસુલ કર્યો. આ કર, રૈયતના કહેવા પ્રમાણે, જબ્બરદસ્તીથી વસુલ કર્યું. જેમની પાસે પૈસા નહાતા તેમની પાસેથી ખેાટી પહોંચે અને ગીરાના દસ્તાવેજ લખાવી લીધા, તેમાંથી તાવાનનું નામ કાઢી નાંખી જાણે નીત્રવરાએ રૈયતને પૈસા ધીર્યા ડ્રેય તેમ જ લખાણ કર્યું અને એ રકમ પર્સેકર્ડ ૧૨ ટકા વ્યાજ ચઢાળ્યું. મુરરી ગામામાં ગળીના વાવેતરમાંથી છૂટકા) આપવાના બદશામાં રૈયત પાસેથી શરમેશીના દસ્તાવેજ લખાવી લીધા, એટલે કે તેમની જમીનમહેસુલ વધારી દીધી. પહેલાં પપપ ખેડૂતા .. ૫૭૮૬૫) જમીન મહેસુલ ભરતા તેમના રૂા. ૩૧૦૬૨] વધારી દીધા એટલે કે ૧૮૪૯૨૭) કરી નાંખ્યા. રૈયતનું કહેવું છે કે આ દસ્તાવેજ તેમની મરજી વિરૂદ્ધ કરાવી લીધેલા. જે ગળીના વાવેતરમાંથી રૈયત થાડા જ દિવસેામાં છૂટકારો મેળવવાની હતી અને જેને માટે તે હરદમ લડી રહી હતી તે બદલ તે પેાતાની આટલી બધી જમીન- મહેસુલ વધારી આપવાનું કબૂલ કરે એ માન્યામાં આવતું નથી. જ્યાં તાવાન વસુલ થયું નથી ત્યાં તીનકઠિયા પતિ પ્રમાણે શેરડી, જવ ( oats) વગેરેનું વાવેતર કરાવ્યું છે. તીનકઠિયા પદ્ધતિ પ્રમાણે ખેડૂતે કાઢીવાળાના વાવેતર માટે સારામાં સારી જમીન કાઢી આપવી જોઇએ. ઘણીવાર તેા તેના રહેવાના લમ્ની સામેની જ જમીન આવા ઉપયોગમાં લેવાય હૈ—અને