પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

9 કેટલીક ગળાની કાઠીએ તા આ સાવરના કિનારા ઉપર જ આંધ- વામાં આવી છે. ચંપારણ્ય જલ્લાની જમીનના બે ભાગ છે. સીરહના નદીની ઉત્તર તરકે માટી ક્રાંઇક સપ્ત અને જમીન નીચી હૈાવાથી ધાન્યની ખેતી માટે તે બહુ સારી ગાય છે. તેમાં ગળી પેદા નથી થઈ શકતી. તે માટીને ખાંગર કહેવામાં આવે છે. સીકરહનાનદીની દક્ષિણુ તરફની માટીમાં ગતી અધિક હોવાથી તે ધાન્યની ખેતીને માટે યેાગ્ય ગણુાય છે, જો કે તેમાં મકાઇ, ધ વિગેરે સારાં પાકે છે. વળી તેમાં ગળ તા ખૂબ પેદા થાય છે. મા ભાગને ભટ કહેવામાં આવે છે. પાડતી તળેટીની જમીનમાં પેદાશ ૠણી સારી થાય છે, પણ ત્યાં રહેનાર માણસાનુ આરાગ્ય સારું રહેતું નથી. તળેટીમાં મોટે ભાગે ધાન્યની જ ખેતી થાય છે, અને જલ્લાભરમાં ધાન્યની પેદાશ એ જ મોટી પેદાશ છે. ખેતી લાયક જમીનમાં ૫૬ ટકા તે ધાન્યની ખેતી માટે વપરાય છે. આ તરફ એક એવી કહેવત પ્રચલિત છે કે —— अजब देश मंझोआ ज्यां भात म पछे कौआ મઝા એ ચંપારણ્યનું સાથી મેટું પરગણું છે. 'પારણ્યનાં હવાપાણી બિહારના બીન્ત જીલ્લાઓ કરતાં ઘણુ ખરાબ છે; તળેટીની હવા તે બહુ જ નુકશાનકારક છે, ત્યાં તાવ વિગેરેના પ્રકાપો તા હુંમેશ ચાલુ જ રહે છે, અને વર્ષાદ થયા પછી કાઇ ઘર એવું નથી હતું કે જ્યાં માંદાના ખાટલા ન પડયા ડેય, દક્ષિY તરફની હવા પણ કાં સારી ન ગણાય, કારણ કે શ્રી ન જીલ્લાઓ કરતાં અહી શરદી કાંઇક વધારે અને ગરમી કાંઇક ઓછી પડે છે. આ શરદીવાળા ભાગને અંગ્રેએ બહુ પસંદ કરે છે. ગડક અને સિકરના નદીએમના કાંઠાના પ્રદેશમાં હવામાંને પાણીમાં