લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તેમની સંખ્યા રાજ વધતી જાય છે. આનું કારણું માત્ર એટલું જ કે આ ભાગમાં ખેતી બન્ને ત્તેહમદ નીવડે છે. બિહારના બીજા જીલ્લાનાની માફક આ જીલ્લામાં પશુ હિંદુ- એની મ્હારી સંખ્યા વસે છે, અર્થાત્ તેમની સંખ્યા ૧૬,૧૭,૪૫૬. જેટલી છે. મુસક્ષમાનોની સંખ્યા ૨,૮૬,૦૬૭ જેટલી છે. ખેતીયા શહેરમાં તથા તેની આસપાસ બ્રા પ્રોસ્તિ લેકા વસે છે, એમ કહેવાય છે કે ખેતીયાના રાજા ધ્રુસિંહજીની પત્ની એક વખત બહુ ખીમાર પડી હતી તેને એક પ્રીતિ પાદરીએ સાજી રેલી. આથી રાજાએ પેાતાની રાજીખુશીથી ઇ. સ. ૧૭૪૫ ની લગભગમાં પ્રાસ્તિ પાદરીએતે ખેાકાથી પાતાના રાજ્યમાં વસવાની સમન્નડ કરી આપી. તે વખતથી પ્રોસ્તિઐની સંખ્યા વધતી જાય છે. આજે તેમની વસ્તી લગભગ ૨૭૪ માસેાની છે. આ પ્રીતિએ તે ખીજી જાતિઓના લેકેાની રહેણી કરણીમાં બહુ લાંભા તફાવત નથી હાતા. બૌસ્તિ બૈરાં જે એક પ્રકારના ધાધરા પહેરે છે તે હિન્દુ જાતિનાં બૈરાંએ નથી પહેરતાં, તે સિવાય હિન્દુ, મુસલમાન અને ખ્રીસ્તિ, બિહારના અન્ય જીલ્લાઓની જેમ એક જ પ્રકા ના રીતરિવાજને વળગી રડે છે. હિન્દુઓમાં એક ખાસ ચારૂ જાતિના માશુસે। આ લા સિવાય ખીજે કર્યાંય નથી મળતા. તેમની સંખ્યા ૨૪,૬૦૨ ની છે. આ લેા હૈાટે ભાગે તળેટીમાં રહે છે. તેઓ ત્યાંના હાપાણીના પ્રાપ ઠીક સહન કરી શકે છે. બહુ સાચા, સાદા, સીમા અને અદ્યતના અબડાથી ભાગતા રહેનારા છે. મહેમાનગીરીમાં એલાકા ખૂબ ઉદાર હૈાય છે. તેમનામાં એક ગુણ એ છે કે ગામમાં કઇ પણ ગમ જેવું લાગે અચા ફે વિત્તિ આવી પડે તે ગામનું ગામ ઝપાટામધ છેડી રે સ્થળે ચાલ્યા જાય છે. અનાજ ખૂબ પાકતું હાવાથી અને બ્રાડી- નાળાના ત્રાસમાંથી એલેકા મુક્ત ડાવાથી એમનું જીન્નન સુખી ગી શકાય, તે