પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છૂટ ચંપારણ્યના હિંદુ અને મુસલમાનની ભાષા હિન્દીનું જ એક રૂપાંતર છે. તેને બાજપુરી કહે છે, અને તે સારનની મેલીને બહુ મળતી માવે છે. જીલ્લાની દક્ષિણુપૂર્વ ભાગની માલીમાં, મુઝક્રૂર- પુરની મિચિન્ના ભાષાની અસર જોઈ શકાય છે. થાઓની ખાલી પશુ ભેજપુરી જ છે, માત્ર તેમની પોતાની મૂળ ભાષાના કેટલાક શબ્દો તેમની એટલીમાં ઘુસી જાય છે. ×

  • ધણાખરા લાકી હિંદી ભાષા સમજી અને ખેલી શકે છે. ત્યાં વિષિ થી ચાલે છે, જે ગુજરાતીને બહુ જ મળતી .