પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯

મામતના અડા ગાલતમાં ન જાય કરવામાં આાવી. કાઢીવાળાઓએ જે તાવાનના રૂપી ચોથા ભાગ રૈયતને પાદ્યા અપાવવાની પગે એવી પશુ વસ્યા લીધા હતા તેમાંથી ભલામણ કરી હતી. એ ભલામણુ સરકારે મજૂર રાખી હતી. ૧૮ કાઠીઓએ જે તાવાન વસુલ કર્યું હતું તેમાંથી રૂા. ૧,૬૦,૩૦૧૫ના જેટલી રક્રમ ઐતિયા રાજ્ય પાસેથી પાછી મળી. મેતિયા રાજ્ય સિવાયનાં ગામામાંથી તાવાનની રકમ પાછી ન મળી શકી. મેં* દાડીના માલેકે તાવાન ધરાવ્યા પછી તરત જ પેાતાની કાઠી ભીન્નને વેચી મારી હતી, તેથી આ નવા માલેક પાસેથી તાવાન ફીફ ન લાગ્યું. વસુન્ન લેવું . ખેચ્યા; પરંતુ રૈયતને એ ગ્લાઈન્ડિયન પ વર્ષોનાં વર્ષો સુધી દુ:ખ ખમ્યા પછી આ કાનૂનના પ્રતાપે ચંપારણ્યની પ્રજાએ જરા છૂટકારાના દમ સદ્ભાગ્યવશ મળેલ આટલે ન્યાય પશુ સાંખી ન શક્યાં. સરકારની ઉદારતામાં તેમને સરકારની દુળતા સિવાય બીજું કંઈ ન દેખાયું. એ કાનૂન અને કાનૂનના અમલ વિષે ‘ પાયાનીઅર ‘ પુત્રે તા. ૧૩ મી માર્ચ ૧૯૧૮ ના અંકમાં લખ્યું કે ઃ આમાં નોકરશાહીના ખરાબમાં ખરાળુ દોષ જોઇ અમને દુ:ખ થાય છે. પહેલેથી છેલ્લે સુધી એમાં હેતુની શૂન્યતા નજરે પડે છે. પોતાની હંમેશની ટેવ પ્રમાણે સરકારનું તરખાતુ (Secreta- riate) ધી વાત ખાનગી રાખે છે, કાયદેસર રજુ થયેલી સૂચ- ના પર વિચાર કરવાની ના પાડે છે, પપ્પુ જ્યારે રજુ કરનાર પક્ષ પાતાની શક્તિ અને ઇચ્છાખળથી સરકારને તંગ કરે છે ત્યારે એ સૂચના સ્વીકારી લે છે. આધી વાતે ખાનગી રાખવાની અને