પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી પાછું ચંપારણ્ય ! [નવજીયન, તા. ૨૨-૧૨-૨૦, } હિંદુસ્તાનમાં આજે ફણુરસને ક્યાંયે સ્મેટ નથી. પશુ તેમાંયે 'પારણ્યમાં તે જાણે તેના અખંડ જીવાળ ચડયા રહે છે. આ દીન ભૂમિમાંના તાજામાં નાા કરૂણુ રિસાનું બ્યાન રા. મહાદેવ દેસા- ઇએ આજે બીજીમેર આપેલું છે;+ તેથી એના હેવાલના પાનમાં હું અહીં નહિ ઉતરું આ ગામડાંઓમાં થયેલા અત્યાચારી પાછી હવે આરપીઓ ઉપર અદાલતા સમક્ષ જે ઢામે ચાલશે તેના ચૂકા- દાનું પશુ મ્હતે એટલું નથી લાગતું. પોલીસે પકડેલા લેકામાંના કેટલાકને ઉભા કરેલા પૂરાવાપર સામે થશે એ પણ નિઃસંશય છે. આખા હિંદુસ્થાનમાં કઈ પણ ઠેકાણે અન્ને બાજુએ સાથી વધારેમાં વધારે ખેાટા સાક્ષીપૂરાવા જે ક્યાંય ચાલતા હાય તે તે ચંપારણ્યમાં, અહીં જે કિસ્સા મ્યાન કરેલે છે તે ન મનાય એવા ---

  • તુ પણ ૨૭૩,