પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯

Re ત્રીજી નિશાળમાં વૈંના મહિલા વિદ્યાયનાં એક વિધવા હેન ખાનંદીા તથા બીજા કેટલાક હતા. આ આનંદીબાપની કમ્મર તે ૧૮-૧૯ વર્ષની હશે. પણ તેમનામાં ઠરેલપણુંૌઢ માણસને છાજે એવું હતું. તે પહેલાં બિહારમાં રહી ગયેલાં હોવાને લીધે દેહાતી ભાષા પણ એટલી જાણુતાં, અને ગરીબ તથા દુઃખીમાં તેમના જેવાં જ થઈને ટ ભળી જતાં તેમને સમ આવડતું. આ ઉપરાંત સત્યાગ્રહાશ્રમના તથા ગુજરાતના ત્રીજા મળીને દશેક ગુજરાતી સ્વયંસેવકા હતા. તેમાં એ ગુજરાતી તેના પશુ હતી. બિહારના કામ કરનારાઓમાં જુબાની લેવાતી હતી તે વખતે ઘણા માસા હતા, પશુ તેમાંથી કેટલાકને કુટુંબના ભરઝુ- પાણની જવામદારી અદા કરવા તથા બીજા કામસર જવું પડેલું, માજી રાજેન્દ્રમસાદ પહેલેથી આવેલા હતા. પણુ તેમને બિહાર માંતની ત્રીજી જાહેર મિલચાલ તથા પરા વિદ્યાપીઠનું કામ સંભાળવાનું હોવાથી તેઓ જતા આવતા, બિહારથી જે સ્વયંસેવક તરીકે પાર મમાં જામ તેને પત્યુા ચર્ઝને તે જવું જ પડે અને ટ્રેનના વખત એવા હતા કે એક શત પટણામાં ગાળવી જ પડે એટલે ખાશું રાજેન્દ્રપ્રસાદની મીડી મહેમાનગીરી અનુભવવાની દરેકને મળતી જ. તેમનું મધુર હાસ્ય અને પારદર્શક નિખાલસતા સહુને તેમના તરફ આકર્ષી લેતાં તેમની ગઢ વિદ્વતા, નિર્મળ ચરિત્ર અને ખા ઉદાત્ત ગુણાને લીધે તે પૂજ્ય તે છેજ, પશુ તેમના સરળ અને મીઠા સ્વભાવને લીધે તે પ્રિય વધારે બની જાય છે. ભાત્રુ પ્રજકરાર પ્રાચર જ્ઞાનીની માર્ક ચોંપારણ્યના કામમાં આથી તે સ્મત સુધી રહેલા. તે દરભંગામાં વકીલાત કરતા બિહારની ધાનસભાના સભ્ય હતા. અને ભારે આવક હેડીને આવેલા. તેમની મીડાશ અને સરળતા પણ મેહક હાટાં બેઉની સાથે તે ભળી જતા.